SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન લાવણી સંગ્રહ ૦–૬–૦ (૫૧) છે ગુરૂને બેલાડીયે ૧ ઠ્ઠી સવારે પ્રભુ નમે રે, કરે નવકારસી સાર રે શેલ શણગાર સજી કરીને, આવે ગુરૂ દરબાર | ગુા ૨. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીનેવાંદિ બેસે કયારે ઉઠ હાથ અલગી રહીને, ગહુલી પુરવા જાયા ગુમ ૩ ચિંહુંગતિ દુઃખ નીવારવા રે, મહામંગલ ઉચ્ચાર રે આઠ મંગલમાંહે વો ને, સાથીયો કીજે ઉદાર છે ગુo | ૪ વધારે ગુરૂરાયને રે, પછે કરે પશ્ચમખાણ રે લુછણિયાં લટકે કરે ને ભાવ ભલે મન આણ છે ગુ . પ આગમ અર્થને ધારતિ રે, કરતી વિનય વિશેષરે એમ આતમને તારતિ રે, સૈભાગ્યલક્ષમી સુવિશેષ છેગુ છે ? ગર્લ્ડલી ૪૦ મી રૂડી રે રાજગૃહીં ઉઘાને, પંચસયા મુનીમાન છે છે સ્વામી | આવિયા ગુરૂ ગોયમ સ્વામી વનપાલે જઈ રાયા વધાવ્યાં, હર્ષ વધામણિ લાયા હે . સ્વા છે આ છે ૧ આવ્યા વીરતણા આદેશી, કઈયે કેવા કેશી હે ા સ્વા આ શ્રેણિક અંતે ઉર સહુ તેડ, જીત નગારાં ગેડી છે સ્વા આ૦ ૨ ચેડા રાયતણું તસ બેટી, ચેલણા ગુણમણિ પેટી હે. - - - For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy