SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર સ્વામીનું ચરીત્ર –૮–૦ (૪૩) પૂજા સત્તરપ્રકાર છે વ૦ મે ૨ ચોથે વધારે પ્રભુ ચરણનું, હે ધરીયે મન શુભધ્યાન | વ | ચતુર દરિસણું ચારિત્રનાં, હે ગુણ ગાઉં ગુરૂગ્યાન || ૧૦ ( ૩ ! આસન યુકિત અનુસરી, જી જાદવ ગુણલય લીન | વ | ભાવું પ્રભુગુણ ભાવના, જો આતમ શક્તિ નવીન | વ | ૪ | એમ સરળ ટો - તરે, જીહો અમ તુમ અતિશય એક | વ || ધ્યાયકને વળી ચેયનો, હે અધિક વિવેક અનેક | વ | | ૫ | ભાગ્ય ભળે મળિ ભવિજને, જીહા જે શ્રી જિનરાજ | ૨૦ | સંઘવી સહિત સ્વરૂપનું, હે સ ફળ થયું સહુ કાજ || વ | ૬ | ઇતિ ને ૩૧ | ગહ્લી ૩ર મી, જીરે મારે શુલિભદ્ર ગુરૂરાય, સાતમે પાટે સહામણા જીરે જી ! રે મારે ભદ્રબાહુ મુણિંદ, સંભૂતિવિજય સરિતણું જીરે ૧ / રે મારે પાટ વિશેષ સુજાણ, શિયલગુણે અલંકર્યા છે જી રે મારે કે શ્યાયે બુઝવ્યા તામ, જૈનધર્મથી નવી પડ્યા | જી | | ૨ | જીરે મારે જગમાં રાખ્યું નીમ, ચોરાશી - વીશી લગે રે રે જીરે મારે સંધ ચતુર્વિધ જાણ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy