SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) પ્રબંધ ચિંતામણું ૧-૮-૦ અઢાર, દુર નિવારે છે ૨. રત્નત્રયિ આરાધતા, ગુરૂ રાજે છે. ગુરૂ રાજગૃહી ઉધાન, અધિક દિવાજે છે કનકકમળ બીરાજતા, ગુરૂ ગાજે છે કે પ્રભુ વીર પટેધર ધીર, ભાવઠ ભજે છે ૩ જંબુમર યુકતે કરી, ગુરૂ ભેટયા છેકહે મુખથી મહારા આજ, પાતક મેટયાં છે. સમુદ્રસિરી જંબુતણી, પટ્ટરાણી છેવળી બીજી સાતે નાર, ગુણની ખાણી છે ૪ પહેરી કરૂણા કાંચલી, મન મોતી છે કે એઠી સમકિત સાડી માહે ગુરૂમુખ જેતી છે મા યિતા ભાવના થાળમાં, વ્રત મેતી છે ભરી કુંકુમ રાગ કચોલ, પુણ્યપનોતી છે ૫ શ્રદાભાવનો સાથિયો, ત્યાં પુરે છે કવિ પં. ચાચાર રતન, ચિહું ગતિ ચરે છે તે દેખી મેહરાયની, માત રે છે એ લેશે શિવસુખ રાજ, ચઢતે નરે છેગહૂલી કરે ગુરૂ આગળે, મન માચે છે છે હવે જંબુ હમ પાસ, સંજમ જાગે છે કે પાંચશે સત્તાવીશશ, વ્રત લીધું છે ! કહે માહન માહારાજ, કારજ સીધું છે કે ૭ | ઇતિ છે ૨૧ ગહેલી ર૨ મી. એની નરભવ પુણ્ય પામી રૂડા રે, શુચિચિ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy