SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાંતીજીનનુ ચરીત્ર રૂ. ૦-૬-૦ (૨૩) www.ma હારાજ, તસ પદ્મ પદ્મ સેવે સા !! જી૰ ! રે ! પ્રગઢે આત્મ સ્વરૂપ, અભય અર્ એણીપરે ભણા જીરેજીરૂ ૫ ૮ ॥ ઇતિ ॥ ૧૨ ! ગહૂંલી ૧૩ મી. આ લાલની દેશી. નયરી રાજગૃહી સાર, લેાક વસેરે અપાર ! આછે લાલ !! જંબુસ્વામી સમાસયા રે ॥ ૧ ॥ પંચયા ૫રિવાર, તારે નર ને નાર ૫ આ॰ ॥ દેશના પુષ્કર જ લધરે રે ॥ ૨ ॥ ઇન્દ્રિય ઝાપે પાંચ, વારે ક્રોધને સચ ॥ ૫ આ ! ગુરૂમુખ દેખી નયણાં ઠરે રે ૫ ૩ ૫ જિનમતકજ દિનકાર, સાહમ સ્વામી પટ્ટવાય ! આ ॥ ચરણ કરણ ભંડાર છે રે ॥ ૪ ॥ સાભાઞી શિરદાર, સુવિહિત મુનિ આધાર । આ॰ u પૃથિવી પડે વિચર તા હૈ !! ૫ ૫ અપ્રતિબંધ વિહાર, સમરસ ગુણુ સુખકાર્ ! ! ! વૈરાગ્યે જનતાને રીઝને ૨॥ ૬॥ વિ ચરે દેરા વિદેશ, દે અહુલા ઉપદેશ ॥ આ । મુઅવ જાણુ અજાણને રે ૫ ૩ ૫ કેાણિક નૃપ ધરનાર, સ્તિક પુરે ઉદાર ! આ ા જ્ઞાનની ભકિત કરે ઘણી ૨ ૫ ૮ ૩ શ્રુત ભકિત કરે જેહ, સુખ વિસે નર તેહ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy