SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪ ) ચતુરસિં’હું ડગારા ભાગ ૩ ને ૦-૪-૦ સાહેબ, ભમીએ કાળ અન ંત; પણ સમકિત પામ્યા પછી, અતે થયા અરિહંત, !! ઢાળ ૧લી. ( કપુર હાય અતિ ઉજળારે, એ દેશી. ) પહેલો ભવે એક ગામનારે, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયેરે, ભાજન વેળા થાયરે; પ્રાણી ધરીયે સમકિત રંગ. જિમ પામીયે સુખ અલગ. પ્રાણી ૧ એ આંકણી, મન ચિતે મહિમા નીલેરે, આવે તપસી કાય; દાન દઇ ભજન કરે, તે વાંછિત ફળ હાયરે, પ્રા॰ ૨ મારગ દેખી મુનિવરેરે, વદે દેઇ ઉપયાગ, પુછે કેમ ભટકે ઇહારે, મુની કહે સાથે ત્રિજોગરે, પ્રાણી૦ ૩ હરષ ભરે તેડી ગયારે, પડિલાભ્યા મુનીાજ; ભેાજન કરી કહે ચાલીયેરે, સાથ ભેળા કરૂ આજરે, પ્રાણી ૪ પગવટીએ ભેળા કરયારે, કહે મુનિ દૃન્ય એ માર્ગ, સંસારે ભુલા ભમારે, ભાવ માર્ગ અપવગેરે. પ્રાણી૦ ૫ દેવ ગુરૂ આળખાવીયારે, દીધા વિધિ નવકાર, પશ્ચિમ મહાવિદેહમારે, પામ્યા સમકિત સારરે, પ્રાણી ૬ શુભ ધયાને મરી સુર હુઆરે, ૫`હેલા સ્વર્ગ મઝાર, પલ્યાપમ આયુ ચવીને, ભરત ધરે અવતારરે, પ્રાણી ૭ નામે મરીચી ચાવનેરે, સંયમ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy