SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ) પરરાજ્ય એકટ વગર ટીકાના ૦-૨-૬ ત WWW mm~ ફેબ્રુ ઉઠે નાર જો; મહામંત્ર પરમેષ્ટીના મનમાં ગણે, દિન મૃત્યુના ક્રમથી કરે વિચાર જો । પતિવ્રતા ॥ ૧ ॥ પ્રતિદિવસ લઘુતાથી વિનયે વર્તતી, પ્રેમે પડતી સાસુ સસરા પાય જો; ઘરનાં કાર્ય કરે યતનાથી દેખીને, વૃદ્ધ ખાલને ખવરાવીને ખાય જે પતિવ્રતા ॥ ૨ ॥ નણંદ જેઠાણી જે દાયરને દાસી, વર્તે સદાચરણથી સહુની સાથ જો; ઠપકા મ્હેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તેત્રિભુન નાથ ને ૫ પતિવ્રતા પ્રા ખાલક બચ્ચાને જાળવતી પ્રેમથી, કદી ન કરતી સાથે ખાર જો; મેટું પેટ કરીને સહુનુ સાંભળે, પર પુરૂષથી કદી કરે નહિં પ્યાર જે ॥ પતિવ્રતા ॥ ૪ ॥ મીઠાં વચને ખેલે સહુની સાથમાં, સુખ દુઃખ વેળા મન રાખે સમભાવજે; ઘરની વાતા દ્વેષી આગળ નહીં કરે, ધર્મ કર્મના કરતી મનમાં હાવજે !! પતિવ્રતા ॥ ૫ ॥ નહિ પુંજેળે પતિને હઠીલી થઇ કદી, સંકટ પડતાં પતિને કરતી સહાય જો; આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય જો । પતિવ્રતા॰ ॥ ૬ ॥ છેલમીલી અનીડણીને નહીં ફરે, લાક વિરૂદ્ધ વર્તે નહીં કર્ક પ્રાણ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy