SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામ પેાલીસ એકટ વગર ટીકાના ૦-૨-૬ ( ૧૫૩ ) એરે ભાવે, જેથી સુખોઇ દુર જાવે; ! વ્હેની ॥ ૩ ॥ ઉત્તમ કેળવણી લીજે, મુખથી મીઠાં વચન વદીજે; !! વ્હેની॰ ॥ ૪ ॥ ચાડી ચીરીને ન કરીએ, સદગુણ માળા હૃદયે ધરીએ; ।। વ્હેની॰ ॥ ૫ ॥ સાસુ સસરાનું માન, ક્રોધે નવી કરીએ. અપમાન; || વ્હેની॥ ૬ ॥ કરજ કરીનરે ભારી, આભુષણ પહેરા નહીં નારી; ! વ્હેની ! ॥ પરપુરૂષનીરે સાથે, હસીએ નહીં મળી હાથેાહાથે; ! વ્હેની !! ૮ ૫ પાપ મલીનતારે તજીએ, નવરાં એડાં પ્રભુને ભજીએ ! વ્હેની ! ૯ !! જીવ જંતુનેરે જોઇ, દળવું ખાંડવું કીજે રસોઇ; L મ્હેની૦ ૫ ૧૦ । માતપિતાનેરે નમીએ, પણ્ ધર નવરાં કહા કિમ ભમીએ; u મ્હેની॰ ।। ૧૧ । રડવું પરાવું રે ત્યાગા, ગુરૂ વદી સદગુણને માગા; ॥ મ્હેની ! ૧૨ ૫ ન્યાય નીતિથીરે ચાલા, બુદ્ધિસાગર સુખમાં મ્હાલે; ॥ મ્હેની ! ૧૩ ॥ ગડુંલી ૧૨૬ મી. શ્રાવિકાને સદુપદેશ. ( રઘુપતિ રામ હૃદયમાં રહેજોરે, એ રાગ. ) સતી સુણા પ્રેમથી શીખ સારીરે, હિત શિક્ષણના For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy