SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) બ્રમણચંદ્ર –૧૨–૦ u s t રાગ દ્વેષ દેય, ચોર, સંધાતે અતિ વતી હે લાલ સંધાતેo u કરે પ્રશંસા દેવ કે, ધન ધન એ વશા હે લાલ કે ધન છે મનુજપણને લાહ, લીયે છે શુભદશા હે લાલ કે લીયે છે કે પરે પધારે દેવ છંદ, વિકર મલપતા હો લાલ તીર્થ | આવી છે એ પદડાણ, શ્રીગૌતમ દીપતા હો લાલ શ્રી ગેટ છે સુત્ર જળધાર વરસાવે વેગશું હે લાલ વરસાવે છે વિબુધ દર્શન વૃક્ષ, વધારે નેગશું હે લાલ કે વધારે છે ૬ ઇતિ છે ૧૭ છે અથે પર્યુષણની . ગર્લ્ડલી ૧૮ મી. પરવ પજુસણ પુણ્ય પામી, શ્રાવક કરે એ કરણી જી આકે દીન આચાર પળાવે, ખંડણ પીસણ ઘરશીજી બાદર છવ ન વિણા, દયા તે મનમાં જાણે જી રે વીરજિનેસ નીત પુજને, સુધો સમકિત આણે જી ! ૧ / વ્રત પાળે ને ધરે તે શુદ્ધિ, પાપ વચન નવિ બોલે છે કે કેસર ચંદને જિન સવિ પુજે, ભવભય બંધન ખેલે છે નાટક કરીને વાજિત્ર - જાડે, નર નારીને મળે છે. ગુણ ગાવે જિનવરના ઈ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy