SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અહું તનીતી ગુજરાતી ટીકામાર્ચ ૧-૮-૦ ગહુંલી ર્ જી. વાલી માહુર આળ્યા શ્રીગાષ્ફળ ગામ રે.—એ દેશી, ચંદ્રવદની પ્રગલેાયણી, એ તા સજી સાળે રાષ્ટ્રગાર રે ... એ તે આવી જગગુરૂ વાંઠવા, ધરી ઠંડે હર્ષ અપાર ૨ ॥ ૧ ॥ એ તે મુક્તાફળ મુઠ્ઠી ભરી, રચે ઞહુલી પરમ ઉદાર રે । જિહાં વાણી જોજન ગામિની, ધન વરસે અખંડિત ધાર રે ॥ ૨ ॥ હાંરે જિહાં રજત કનક રત્નના, સુરરચિત ત્રણ પ્રકાર રે ! તસ મધ્ય મણિ સિ’હાસને, શાભિત શ્રી જગદાધાર રે ॥ ૩ ॥ જિહાં નરપતિ ખગપતિ લસપતિ, સુરપતિ યુત પર્ષદા આર રે । લબ્ધિનિધાન ગુણુ આગરૂ, જહાં ગીતમાદિ ગણધાર રે ॥ ૪ ॥ જિહાં જિવાર્દિક નવ તત્વના, ષટ દ્રવ્યભેદ વિસ્તાર રે ! એ તા શ્રવણુ મુણિ નિર્મળ કરે નિજ મેધમીજ સુખકાર રે ॥ ૫ ॥ જિહાં ત્રણ છગ ત્રભુવન ઉદિત, સુર ઢાલત ચામર ચાર રે । સખિ ચિદાન દકી મંદના, તસ હાજો વારંવાર રે ૫ ૬ ॥ ૨ ॥ ગહુંલી ૩ જી. " ઘેર આવેછ આંબે મારીયાએ દેશી, મહાવીરજી આવી સમાસા, રાજગૃહી નયરી For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy