SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪ ) ચાંદમીમી ૨-૦-૦ ડી ! નહિં આવે ફરી આ એવી રે ! પુણ્યતણી આ એક ઘડી || સુણ॰ || ૧ || એ આંકણી । સહુ સખી– યે મળીને ચાલી રે, ગુરૂ આગળ જઇ પાય પડી ।। એ કેક થકી અધિકરી ?, ગુરૂગુણ ગાતી હર્ષે ધરી | સુ ।। ૨ । ભવ અનંતા ભમતાં રે, પુણ્ય સાગે ચાગ મળ્યા ।। જિનવાણી અતી મીઠી શૈ, સુરતર્ મહારે આજન્મ્યા ॥ સુ || ૩ || સંસાર સમુદ્રને તરવા રે, જોને એહીજ નહુજ સમી જિનવાણી અતિસારી રે ભવિજનને હૃદયે અતિય ગમી | સુ॰ ॥ ૪ ॥ ચગ્ય વને હિતકારી રે, શાંત સુધારસ એ વાણી || નય નિક્ષેપ પ્રમાણી રે, અનેક ગુણની જે ખાણી ! સુ॰ || ॥ ૫ ॥ રત્નત્રયનું કારણ રે, તારણ ભવ્યને એહુ સહી ॥ સરસ સુધારસ જેહવી રે, દેવેદ્રસુરિયે એહુ કહી | સુ॰ ॥ ૬ ॥ પ્રભુ મુખખિટથી ખરતી રે, ગણધર લીધે ચિત્ત ધરી ॥ અંગ ઉપાંગની રચના રે, નયગમ ભગ અનેક કરી || સુ॰ || ૭ ।। પ્રવચન કુશમે ગુંથી રે, મુનિવર રાજને કંડ ઠવી ॥ દેવેદ્રસુરી એમ ભાખે રે, ભવિજન પ્રાણી એ ખેત ભણી ।। સુ॰ ॥ ૮ ૫ સ્વસ્તિક પુરે મનરંગે રે, ગુરૂ મુખ ખેતી સુવિશાલા ।। પ્રેમેથી For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy