SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫) હજી અજબ બિરાજે રે ચુનડી, હજી સાધુનો શણગાર; હાજી મેઘ મુનીસર એમ ભણે, હજી શીયલ પાળે નર નાર. હજી શી ૮ - ~ ગહુલી. ૭૯ अथ मुनिराज मोहनलालजी महाराज मुंबइमां पधार्या ते वखते बनावेली. સહ સ ૨૦. સ. ૧ સ સ સ સ. ૨ સજની મોરી, પાસજિર્ણદને પૂજો રે, દુનિયામાં દેવ ન દુજે રે; સહિત ગુરૂ અહિં આવ્યા રે, સહુ સંધતણે મન ભાવ્યા મોહનલાલજી મહારાજ રે, સુણ સહુ અધિકાર રે; પંચ મહાવ્રત સૂધાં પાળે રે, શાશ્વતણે અનુસરે રે. સમતા ગુણના દરીયા રે, કિયા પાત્રને ભરીયા રે; જ્ઞાનતણા ભંડાર રે, કહેતાં ન આવે પાર રે, મધુરી વાણીએ ભાંખે રે, સંધ સ્વાદ સ ચાખે રે, પ્રમ વ્યાકરણ વંચાય રે, આશ્રવ સંવર અર્થ થાય રે, સ લ૦ સ. ૩ સ સ૦ સવ સ ૪ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy