SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧) થાવર તીરથ દુર્ગતિ વારે, પણ ઘર મેલી જઈયેં જ્યારે, વિધિયોગે ધ્યાન ધરે ત્યારે, સંસાર સમુથકી તારે. સુણુe 1 જંગમ મુનિ મારગમાં ફરતા, સંયમ આચરણ આચરતા, જગજીવ ઉપર કરૂણ ધરતા, પુણ્યશાલી ઘર પાવન કરતા સુણ૦ ૨ અનાચીણુ બાવન પરિહરતા, બેલે દશવૈકાલિક કરતા, ગણિ પેટી બહુ કૃતની ધરતા, મુખચંદ્રથકી અમૃત ઝરતા. સુણ૦ ૩ વર જ્ઞાન ધ્યાન હય ગય વરિયા, જપ તપ ચરણાદિક પરિકરિયા, વિરતિ પટરાણી પર છરીયા, મુનિરાજ સવાઈ કેશરીયા સુણ૦ ૪ સુવિહિત ગીતારથ ગુરૂ આગે, વિધિવેગે વંદે ગુણરાગે, કર કંકણ પગ ઝાંઝર વાગે, ગહ્લી કરતાં અનુભવ જાગે. સુણ૦ ૫ કુંકાવટીયે કેશર લેતી, કરી સ્વસ્તિક પાતકડાં ધોતી, વધાવતી ઉજ્વલ મોતી, હળતી લલતી ગુરૂમુખ જેતી, સુણ૦ ૬ કલકwવતી મધુરા ગાવે, ગુણવંતી તિહાં ગહુલી ગાવે, આ ભવ ભાગ્યપણું પાવે, શુભ વીર વચન હૈયડે ભાવે. સુણ૦ ૭ -- -- ગહુલી. ૭૫ मुनि वंदन. (પ્રભુજી વીરજીદને વંદીએ –એ દેશી.) સજની શાસન નાયક દિલ ધરી, ગાશું તપગચ્છ રાયા હે.. અલબેલી હેલી. સજની જાણીયે સહમ ગણધરૂ, પટધર જગત ગવાયા હે, અલબેલી હેલી, સજની વીર પટેધર વંદિ. |૧ | એ આંકણી. સજની વસુધાપીઠને ફરસતા, વિચરતા ગણધાર છે, સ. અ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy