SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪) ગહું લી. ૬૭ महावीर देशना (અને હારે વાલાજી વાપે છે વાંસળી રે–એ દેશી. ) અને હરે વીરજી દયે છે દેશના રે, ચાલે ચાલે સહીયરને સાથ; સુરવર કેડા કેડિ તિહાં મલ્યા રે, પ્રભુ વરસે છે ત્રિભુવન નાથ, વીર ૧ અને હારે સમવસરણની શોભા શી કહું રે, જિહાં મુનિવર ચિદ હજાર, મહાસતી ચંદનબાલા માવડી રે, સહુ સાધવી છત્રીસ હજાર. વીર ૨ અને હારે ગણધર પૂજ્ય અગ્યાર છે રે, તેહમાં મૈતમ સ્વામી વજીર ત્રણસેં, ચઉદપૂર્વ દીપતા રે, શ્રુત કેવલી ભગવડ વીર. વીર. ૩ અને હોરે સાતશે કેવલી જગત પ્રભાકર રે, તેને પામ્યા છે ભવતીર; પાંચ વિપુલમતિ પરિવાર છે રે, સહુ પરિકર છે પ્રભુવીર. વીર. ૪ અને હારે આણંદ શ્રાવક સમકિત ઉચ્ચરે રે, વળી દ્વાદશ ગ્રત જયકાર; એક લાખ ઓગણસાઠ હજારમાં રે, મુખ્ય શ્રાવક દઢ વ્રત ધાર, વીર. ૫ અને હરે સખી વયણે ઉજમાલી બાલિકા રે, આવી વંદે પ્રભુજીને પાય; For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy