SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) લેભતણે નહિ ભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં રંગ ઘણું બદલાય છે; બીજે ધંધે સુજે નહિ સટ્ટાકી, સર્વે વાતે પુરો વ્યસની થાય છે. સટ્ટામાં. ૨ મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળે અવસ્થા સટ્ટાની અવધાર જે; જોષ જુએ કેઈ સટ્ટાને વ્યાપારમાં, ભિક્ષા હોલુ સકે ચઢે નહિ યાર જે. સટ્ટામાં. ૩ ચંચળ લક્ષ્મી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નર ને નાર જે; ત્યજે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધાર જે. સટ્ટામાં. ૪ લોભી લક્ષ્મી લાલચથી કૂટાય છે, ત્યાગે જૂગટું સટ્ટાના વ્યાપાર જે; બુદ્ધિસાગર ન્યાયપાર્જિત વિત્તથી, પ્રગટે ધર્મની બુદ્ધિ સંગલમાલ જે. સટ્ટામાં. ૫ – – ગહુલી ૨૬ पतिव्रतास्त्री विषे हितशिक्षा. ( ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ. ) સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિ પર ક્રોધ છે; સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બેધ છે. સાચી. ૧ પતિઆજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિંદા લવરી કરે નહીં તલભાર જે; For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy