SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર ) વિવેક દૃષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યારે; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકારજે. વ્યાપારી ૨ સેદાગર સદગુરૂજી સાચા માનજે, લેભાદિક ચિનો કરજે ખ્યાલ; લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દષ્ટિને કરજે રખવાળો. વ્યાપારી. ૩ સ્યાદ્વાદ દષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજો, ગજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. વ્યાપારી. ૪ પ્રતિકમણના રેજ મેળથી દેખજે, દીવસમાં શું મળી લાભાલાભ જો; બાહ્ય લક્ષ્મીની ચંચલતાને વાજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભ. વ્યાપારી ૫ દુ:ખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેશ્યાને સંગ નિવા; ક્ષયિક ભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુઃખ નાસે નિર્ધાર. વ્યાપારી. ૨ માયાના વ્યાપાર ત્યાગી જ્ઞાનથી, અત્તરના વ્યાપારે ધરજે ધ્યા; બુદ્ધિસાગર અનંત સુખડાં સમ્પજે, આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજે વ્યાપારી. ૭ 8 શાંતિ: શાંતિઃ શાંતિઃ - ~ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy