SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂની. ૪ ( ૧૬ ) કપટ કૂડું આળ ન દીજે કેઇને, આગમ વાણી સાંભલીએ બહુ માનજે; માનવ ભવ પામીને જન્મ સુધારીયે, કદી ન કરીયે દેવ ગુરૂ અપમાનજો. કંટા ઝઘડા ધર્મ કર્મમાં નવી કરે, ગુરૂઆણું ધરે કરે કદાગ્રહ ત્યાગાજે; અભક્ષ્યાદિક વસ્તુ ભક્ષણ નહીં કરે, શ્રાવક કરણી કરીયે ધરિ મન રાગજે. જૂઠી માયા બાજીગરની બાજીમાં, જાડી માયા જગતતણી ક્ષણ નાશ; સત્યસ્વરૂપ આતમનું જ્ઞાને જાણતાં, બુદ્ધિસાગર તરવાર પદ આશ. ગુરૂની. ૫ ગુરૂની. ૬ - જન ગહુલી. ૧૭ मुनिराज दीक्षा ले ते वखते गावानी. (રહ ગુરૂ ફાગણ માસ ચામાસુરે એ રાગ) નમું નિશદીન મુનિવર નિરખીરે, શુદ્ધ સંજમ મારગ પરખી; નમું. તમે વિષયા રસને ત્યાગીરે, શુદ્ધ મુનિ મારગ લય લાગીરે; બન્યા ઉદાસીનથી વૈરાગીરે, રાગ દ્વેષને દુરે ટાળીરે; મેહ માનતણું જેર ગાળીરે; પંચ સુમતિ ગ્રહી લટકાળી રે નમું. ૨ તમે છોડી દુનિયા દીવાનીરે, ઘરબાર મહેલ રાજધાનીરે; ત્યાગી કાયરતા નાદાનીરે. નમું. ૩ ઉચર્યા પંચ મહાવ્રત સારરે, ત્યાગી અવ્રત પંચ નઠાર; રૂંધ્યાં દુખકર આશ્રવ બારારે, For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy