SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) મમતા સ્ત્રી સંગાત, કદીય ન રમતારે, શુદ્ધ આત્મસ્વરૂપે પ્રેમ, અવર ન ભમતારે. પંચ, ૩ દમતા ઇદ્ધિ પાંચ, વિષ જીતીરે, ખમતા પરિસહ બાવીસ, જસ નહીં ભીતિ વૈરાગી બહુ ગંભીર, કદીય ન હસતારે, કાયતનું પ્રતિપાળ, સંજમ વસતારે, પંચ. ૪ જ્ઞાની ધ્યાની ધર્મના શુદ્ધ ભાખરે, શુદ્ધ આત્મ સ્વરૂપના પ્રેમથી અભિલાષીરે; એવા ગુરૂને નિત્ય નમે ભવિ ભારે, બુદ્ધિસાગર ગુરૂ ગુણ તે નિત્ય ગાવે. પંચમહાવ્રત ૫ --- - એ રાગ) ગફુલી ૧૪ सद्गुण विषे. (મા પાવાગઢથી ઉતર્યા મહાકાલી મા ની સિ સાથે હળીમળી ચાલીયે નરનારીરે; વિચારી વદીયે વેણુ એ શિખ સારી રે; ટેક ધર્મની કદીએ ન ત્યાગીએ સુખકારી રે, વ્યસનને કરીએ ત્યાગ કુમતિ વારી. દયા જીવોની કીજીએ ચિત્ત લાવી, પર વસ્તુ કીધા વણ લેઈ ન ખાવીરે; પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત રાખી, વાદ ન વદીયે ભૂપતિ યતિ ખાખી. ગુરૂવંદનને કીજીએ ભવિ ભારે, જન દર્શન સ્પર્શન વેગથી શિવ થાવેરે; For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy