SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેધક બેધક તત્ત્વનાજી, રમતા રમતા સુસંગ; સુખ કર દુઃખ હર હરિ પરેજી, રમતા અનુભવ રંગ. ગુરૂજી ન કરો આપ વિહાર, ૪ ગુરૂ દર્શન સ્પર્શનથકીજી, ભાગી ભ્રાંતિ કુટેવ; સત્ય તત્ત્વ સમજાવતાજી, ગુરૂ દીવ ગુરૂ દેવ. ગુરૂજી ન કરો આપ વિહાર. ૫ સત્ય બેધગે કરી છે, જે આ ઉપદેશ; ભભ ભમતાં નહીં વળેજી, ઉપકારણે કંઇલેશ. ગુરૂજી ન કરે આપ વિહાર, નિરખતાં નયણે કરીજી, સ્વામી શેક ન માય; અશ્રુ ધારાનયણે વહેછ, દર્શન કયારે થાય. ગુરૂજી ન કરે આપ વિહાર. ઘડી ઘડી ગુરૂ ગુણ સાંભરેજી, રૂડા ગુરૂ અવદાત; તારક તરણિ દિનમણિજી, ભ્રાત તાત મુજ માત, ગુરૂજી ન કરે આપ વિહાર દેજો દર્શન કરી કૃપાજી, સેવકપર કરી મહેર લળી લળી નમું પાયે પડીજી, મુક્તિ મળે ટળે ફેર. ગુરૂજી ન કરે આપ વિહાર, ૯ ભેગ રેગ કરી લેખતાજી, ટાળે શેક વિગ; શાશ્વત શિવ સુખ સંપદા, પરમાનંદ પદ પેગ, ગુરૂજી ન કરે આપ વિહાર, ૧૦ દર્શન એવા ગુરૂતણજી, થાતાં શિવ સુખ થાય; બુદ્ધિસાગર વદતાં, શિવનગરી પદપાય. ગુરૂજી ન કરે આપ વિહાર. ૧૧ - - For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy