SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગથકી ગુરૂ નહીં ડરતા; હરતા પાપ ભવજલ તરતા. અલી, ૭ ધુમધામતણ ગુરૂ નહીં રાગી, પરમાત્મદશા અંતર જાગી; ગુણરાગી ત્યાગી સૈભાગી. અલી.. અંતર દષ્ટિ હૃદયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી. અલી, ૯ ગુરૂ ડાક ડમાળે નહીં ચાલે, સંતોષ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્વ સ્વરૂપને નિહાળે. અલી. ૧૦ વિજાપુર ગામે ગુણવંતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા, અલી. ૧૧ એવા ગુરૂને વદ ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે, અલી. ૧૨ --- 'ગફુલી ૯ अवळी वाणी. સખીરે મહેતા કેતુ દીઠું, કીડીએ કેજર મારીરે; સખીરે મહેત કેતુક દીઠું, સિંહ હરણથી હારીએ રે; સખી. ૧ સખીરે મહેતે કેતુક દીઠું, અંધ અંધને દેરતારે; સખી મહેતે કેતુક દીઠું, રાજા પ્રજા ધન ચોરતારે, સખી. ૨. સખી મહેતા કેતુક દીઠું, રવિ અજવાળું નવી કરે, સખી મહેત કેતુક દીઠ, ચંદથકી ગરમી કરે રે સખી. ૩ સખીરે મહેતો કેતુક દીઠું, દાણ ઘટીને પીલતારે; સખરે મહેતે કેતુક દીઠું, હંસે કાદવમાં ઝીલતારે, સખી. ૪ સખીરે મહેતા કૈતુક દીઠું, હંસ યૂથ કાગ મહાલરે; સખીરે મહેત કૌતુક દીઠું, ખર હસ્તિ પરે ચાલતો રે, સખી. ૫ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy