SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮) સાયર તરતાં ઝાઝ તે અડક્યાં છે ૭ ચે છે–તે મુનિ ચારિત્રરૂપ ઝાઝ ભવસમુદ્ર તરતા હતા, તેમાં માનરૂપ ગિરિએ ભટકાણુ તેથી અટક્યા છે, તે કઈક કાળે ભાખંડ પક્ષીરૂપ જ્ઞાની મળશે ત્યારે તરશે. સુતર તાંતણે સિંહ બંધાણે–સિંહ સરિખા આદ્ર કુમારાદિક સુત રના તાંતણે બંધાણું, ઘરવાસે વશ્યા એ ભાવ. છીલર જળમાં તારૂ મુંઝાણ ઉપશમ શ્રેણિ પડી જતાં સંસાર અલ્પ કર્યો છે, તે પણ સરાગ સંજમે દેવગતિ પામ્યા એ ચેડા જલમાં તારૂ થઈ મુંઝાણે. ઉંધણ આળસુ ઘણું કમા–તે માટે જે પ્રાણુ પંચેન્દ્રિના વિષય દેખવા સાંભળવા ઉંઘણ મુનિ વળી નવિન કર્મ બંધ કરવા આળસુ મુનિ તે કેવળજ્ઞાનરૂપ ધન કમાયા. કીડીએ એક હાથી જાણે છે ૮ ૨ –તે વારે ચરમ ગુણઠાણે ચરમ શ્રેણિરૂપ કીડીએ સિદ્ધવરૂપ હાથી જન્મે એટલે સિદ્ધ સ્વરૂપી જીવ થયે. પંડિત એહને અર્થ તે કહે –પંડિત કહેતાં પંડિતપણું હોય તે એહને અર્થ કહેજે. નહીં તો બહુ મૃત ચરણે રહેજ–નહિંતર ગીતાર્થ ડાહ્યા પાસે રહેજે તેથી તેને અર્થ પામશે. શ્રી શુભ વીરનું શાસન પામી શ્રી વીર પરમાત્માનું શાસન પામી. ખાધા પીધાની ન કરે ખામી છે ? ચે છે–ખાધા પીધાની ખામી ન રાખવી એટલે જ્ઞાન અમૃત ભેજનને ઉપશમ જલ પીધાની કમી નથી, માટે તે ભેજન તથા પણ વાપરવા અહર્નિશ ઉદ્યમવંત થવું તેમાં ખામી રાખવી નહિ. શ્રી શુભવિજય ગણિ શિષ્ય પંડિતશ્રી વીરવિજય ગણું કહે છે. ઈતિ ભાવાર્થ. ઇતિ શ્રી હરિઆળી સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy