SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ પત્ર સદુપદેશ. ------------------- નિવૃત્તિથી સહજપણે તું, યથારૂપ પરખાય; ત્યારે અનહદશાંતિ પ્રગટે, દિધાભાવ દૂર જાય; બહાલામાં વહાલા બહાલમ રે, જેવા ત્વને પ્રેમ થયો. પ્રભુજી. ૪ જગને આનું શુંય જણવું, જાણે છે તું એક; પ્રત્યક્ષે મળશે મુજ હાલા, આત્મસમર્પણ ટેક; નિશ્ચયથી પૂર્ણ ધારીરે, બુદ્ધિસાગર ઝાંખી લા. પ્રભુજી. ૫ ( તા. ૨૩ ૪૧૪) મુકામ પાદરા વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ બે ત્રણ દિવસમાં દિવાળી પર્વ આવશે. શ્રી વીરપ્રભુનું નિર્વાણ સ્મૃતિમાં રાખીને કર્મવૈરિને જીતવા પ્રયત્નશીલ બનવું એજ આપણું કર્તવ્ય છે. આત્માને એક ગુણ પ્રાપ્ત કરવાથી અન્યગુણે પ્રાપ્ત થાય છે. સર્વગુણોનું મૂલ સમ્યકત્વ છે. શ્રીવીરપ્રભુએ નિશ્ચયસમ્યકત્ત્વનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવું સમ્યકત્વ જે આત્મામાં પ્રગટે તે આપણું હૃદયમાં ભાવદીવાળીપર્વ પ્રગટયું એમ સમજવું. આત્માના ગુણે પિતાના સ્વરૂપે પરિણામ પામીને આત્માની પરમાત્મા પ્રગટાવે એજ સાધ્યકર્તવ્ય છે. દિવાલી દ્વારા મા દિવાળી પર્વનું આરાધન કરવું એજ ખાસ લક્ષમાં રાખવું જોઈએ, જે સમ્યકત્વગુણે જા ગ્રત થાય છે તે ભાવદિવાલી પર્વનું યથાતથ્ય આરાધના કરી શકે છે. મિથ્યાત્વદશામાં મુંઝાયેલા જીવો મરેલા છે, તેઓ સંભૂમિની પેઠે સ્વજીવન પૂર્ણ કરે છે. યથાપ્રવૃત્તિકરણ બાલજી ઓઘસંજ્ઞાએ જે ધર્મ ક્રિયાઓ કરે છે તેવી શકિત તે અભવ્યજીવો પણ ધરાવે છે. મિથ્યાત્વભાવે મરેલા મનુષ્ય કંઇ અન્યને જાગ્રત્ કરવાને શકિતમાન થતા નથી. ઉઘેલા મનુષ્ય જ્ઞાનીનાં વચનોનો નિર્ણય કરવા શકિતમાન થતા નથી. કેટલાક અજ્ઞાનીઓ નૈગમનની એકાંતકલ્પનાએ ધર્મને માની જ્ઞાનીઓના શુદ્ધધર્મને તિરસ્કારી કાઢે છે. ક્રિયારૂચિવને આગળ નાનમાર્ગપર ચટાવવા એ ગીતાર્થોનું કર્તવ્ય છે. ગીતાથ વિના બાળજીવે ધર્મના નામે પરભાવને સેવી ચતુર્ગતિસંસારમાં પરિભ્રમણ કરે છે. ગુણોmiાં પરિણામ વિનાની એકલી શુષ્કક્રિયા ખરેખર આભાનું હિત કરવા સમર્થ થતી નથી. સમ્યકત્વ પામ્યાથી છવની સવળી દૃષ્ટિ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy