SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ', X સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો. नरेन्द्रदेवेन्द्रसुखानि सर्वाण्यपि प्रकामं सुलभानि लोके । परं चिदानन्दपदैकहेतु:, सुदुर्लभस्तात्रिक आत्मबोधः ॥ १ ॥ ततो निरस्याखिलदुष्टकर्म व्रजं सुधीभिः सततं स्वधर्मः । समग्रसांसारिकदुःखरोध-स्समर्जनीयः शुचिरात्मबोधः ॥ २ ॥ जिनलाभसूरि आत्मप्रबोध. નરેન્દ્ર દેવેન્દ્રનાં સર્વ સુખે આ જગતમાં અત્યંત સુલભ છે. પરંતુ ચિદાનન્દ પદનો એકજ હેતુભૂત એવા આત્મખાધ અર્થાત્ આત્મજ્ઞાન અત્યંત દુ×ભ છે. તે માટે સાક્ષર સજ્જનોએ અખિલ દુષ્ટકમ વન્દ્રને પરહરી સમગ્ર સાંસારિક દુઃખરાધક એવા આત્મખેધ પ્રાપ્ત કરવા જોઇએ. અમોધ વળ ને યિા તે તો વાહTM ચાહ. ઇત્યાદિ શ્રી વિજયલક્ષ્મીસુરિનાં વચને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિની આવશ્યકતા પ્રોધે છે. અધ્યાત્મજ્ઞાન પ્રતિ અલજ્બાની રૂચિ પ્રગટે તદ્દે અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતા દર્શાવવા, આધ્યાત્મિક ગ્રંથોનું રચન થયું છે. બાળવાને અધ્યાત્મશાસ્ત્રનું વાચન તથાશ્રવણ નિરસ લાગે તેથી અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતામાં કિચિત પણ ન્યૂનતા થતી નથી. અધ્યાત્મજ્ઞાનના શીતલ ઝરણાંના પ્રવાહ વહેતા વહેતા નદીરૂપ થઇને આત્મા રૂપ સાગરમાં ભળીને તન્મયતાને પામે છે. આધ્યાત્મિક જ્ઞાનને પ્રાપ્ત કરતાં કેટલાક થાકી ગયા, કેટલાક ભરમાઇને પાછા ફર્યાં. કેટલાક સમજણુ વિના કંઇનું ફઇ ગ્રહણ કરી અસત્યને સત્ય માની રાચવા લાગ્યા. કેટલાક અધ્યા ત્મજ્ઞાનનું સ્વરૂપ અવોધ્યા વિના અધ્યાત્મજ્ઞાન અને તેના અભ્યાસને દ્વેષ કરી, નિન્દાર્દિકમાં પ્રવૃત્ત થઇ ઉન્માર્ગની પુષ્ટિ કરવા લાગ્યા. કેટલાક સત્ય જીજ્ઞાસુએ અધ્યાત્મજ્ઞાનના અનુભવ પ્રદેશમાં અનેક વિઘ્નાની પરંપરા સહીતે અચલ શ્રદ્ધા, અચલપ્રીતિ પૂર્ણાત્સાહ, ખંત અને સતત વાચન મનનાદિ સાધ્ય લક્ષ્ય દૃષ્ટિ પ્રયત્નથી વિચરીને અધ્યાત્મ પરિણતિએ પરિણતિ સહનન્દમાં વિલસ્યા વિલો છે, અને ભવિષ્યમાં વિલસશે. આંન્તરાનન્દ જીવન ચારિત્ર્યને અનુભવ કરાવનાર અને બાહ્ય નીત્યાદિ વ્યવહાર ધર્માંતઃ બાહ્ય પવિત્રતા પ્રગટાવનાર ઉચ્ચ તાત્વિક રહસ્યમય ઉદ્દેશાના ગર્ભમાં પ્રવેશાવીને વિશ્વસનીય નિશ્ચયપર આરોહણ કરાવનાર અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા તથા અધ્યાત્મપરિણામે પરિણમવા ઇચ્છા કરનાર મહાપુરૂષ છે. X Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only ૬૫૩ X
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy