SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારે. عينه مع عيام محیحیة بحجم بجميع سهمیه را می فره عید مناسب نمی سی پی و مسیحی ---- -- નયવાદની બુદ્ધિથી મતમતાંતરની કલ્પનાને આ ગ્રવ થાય છે પણ સાપેક્ષા નયવાદરૂપ જલની રેસ આવતાં કદ અર્વાદથી બંધાયેલા મતરૂપી ધારાએની ભેદતા રહેતી નથી. ગીતાર્થ પુષેિ સાપેક્ષ નયવાદના ગંભીર રહસ્યને અવબંધીને શહેનશાહ વા પાર્લામેન્ટની પેઠે ધર્મરાજ્ય ચલાવી શકે છે, અને જગતના મનુષ્યોને ઉત્તમ બનાવે છે. પાર્લામેંટમાં જેમ સર્વના અભિપ્રાયથી કાર્ય થાય છે, તેમ અત્ર ધર્મરાજ્ય ચલાવવામાં પણ સર્વ નામના સાપેક્ષ અભિપ્રાયોને ભેગા કરીને ગીતાર્થો પ્રવર્તે છે. દુનિયાની લોકિક પાર્લામેન્ટની વ્યવસ્થા કરતાં અલૈકિક ધર્મરાજ્યની વ્યવસ્થા ઘણી ઉત્તમ હોય છે. ધર્મ પાર્લામેંટના સભાસદોનાં મગજ ઘણું ઉત્તમ અને વિશાલ હોય છે, તેથી તેવા ગીતાર્થ પુરૂષની જગતમાં પૂજ્યતા હોય છે, અને તેઓનું શરણ કરીને મનુષ્ય ધર્મની આરાધના કરે છે. x x સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદિ ૧૪ શનિવાર, તા. ર૭ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ, મહાત્માઓનાં શરીરમાંથી નીકળેલાં પુદ અન્ય મનુષ્યને અસર કરે છે, શુભપુદગલો શુભ અસર કરે છે, અને અશુભ પુતલે અન્યોને અશુભ અસર કરે છે. શાંત મહાત્માઓના સમાગમમાં આવનારાઓને પ્રાયઃ તે પુલો વગેરેની અસર થાય છે, અને તેથી મહાત્માઓના સમાગમમાં આવનારાઓ ઘણું થોડા કાલમાં સુધરી જાય છે. મહાત્માઓના ચરણકમલ જોઈ પીનારાઓને મહાત્માઓના સદ્દવિચારોને લાભ મળે છે. તેમજ મહાત્માઓને હાથ જેઓના માથા ઉપર મૂકાય છે, તેઓને વિદ્યુતની પેઠે સવિચારોની અસર થાય છે. અત્યંત દયાળ મહાત્માઓના સમાગમમાં આવતાં અત્યંત નિર્દયી મનુષ્યના ભદ્રવ્ય પણ દયાના રિચારને અનુસરે છે. મહાત્માઓની આંખ અને વાણું પણ અન્ય માને આકર્ષી શકે છે, અને મહાત્માએ ન બોલ્યા છતાં પણ અન્ય મનુને હબરે રીતિએ સારી અસર કરવા શકિતમાન થાય છે. મહાભાઓના તીવ્ર શુભવિચારોની અસરથી તેમના શરીરનાં પુતલેમાં પણ ઉત્તમ અતિ દેખાય છે, અને તેથી તેઓ અનેક પ્રકારના રોગની ઉપર For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy