SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આ “ દ્વાત્રિદુ-દ્વાચિંશિકા” ગ્રન્થરત્નમાં જુદા જુદા બત્રીજા વિષય છે. તેમાં દરેક વિષય ઉપર બત્રીશબત્રીશા શ્લોકોનું એક એક પ્રકરણ (બત્રીશી) રચવામાં આવેલ છે. આવી બત્રીશ બત્રીશીઓમાં સહુ પ્રથમ પૂજ્યશ્રીએ દાનધર્મની મહત્તા અને તે અંગેની વિવેકિતાને સમજાવવા માટે “દાન-બત્રીશી' રચી છે. માનવમાં ધર્મ પામવાની લાયકાત ત્યારે જ પેદા થાય છે કે જ્યારે તેનામાં બીજા છ પ્રત્યે દયા જાગે..બીજ જીનાં દુખેને દૂર કરવાની સંભાવના પેદા થાય. જે દયા નથી, જીવત્રી નથી, તે તેવો આત્મા ધર્મ કરે તે શા માટે કરે –તેવો સવાલ પેદા થાય છે. શું એ ધર્મ કરણની પાછળ પણ તેને સ્વાર્થભાવ તે નહિ હોય? પૂજ્ય તારક તીયકર ભગવંતે પણ ધમપ્રવર્તનમાં મુખ્ય કારણરૂપ ચારિત્ર અંગીકાર કરતાં પહેલાં એક વર્ષ સુધી સાંવત્સરિક મહાદાન આપે છે. અને આના દ્વારા જાણે જગત ને સબધ પણ આપે છે કે બીજાને ધર્મ પમાડતાં પહેલાં તેના જીવનના નિર્વાહ માટેની જરૂરિયાત અંગે પૂરતું ધ્યાન આપે. શક્તિ મુજબ તે જરૂરિયાતોને પૂર્ણ કરવા દાન વગેરે કરે; તે જ તે ધમને પણ સહજ રીતે પ્રાપ્ત કરી શકશે. આજના ભૌતિજ્વાદના ચગરમ પ્રસરેલા ભયંકર ઝેરથી બચવા માટે આ પ્રન્યરનનું વાંચન અને મનન કરવું ખૂબ જરૂરી છે, જેનાથી સાધનામાં પ્રબળ પ્રેરણું પ્રાપ્ત થશે. [૮] www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008556
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherKailassagarsuri Foundation Mumbai
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy