SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આથી જ આ દાન અસયતના પોષણરૂપ આશ્રવનુ અધિકરણુ બનતુ નથી; કારણ કે આ દાન વિશુદ્ધ આશયથી (પરિણામથી) અને ઉચિત સમયને અનુસારે કરાયેલુ હોય છે. આશ્રવનું અધિકરણ થવામાં કારણભૂત જે મલિન આશય છે, તે તા તે મુનિવરોને છે જ નિહ. ભાવના ભેદથી કર્મીના બધમાં ભેદ થાય છે. અશુદ્ધ એવા ભાવ અશુભ કમ་-બધનું કારણુ બને. અહીં તે પૂજ્ય મુનિવરોને અશુદ્ધ આશ્રવ-ભાવ છે જ નહિ, તેથી અનર્થના સંભવ જ નથી. પર ંતુ આ પ્રકારના ધનથી વિશિષ્ટ લાભ પણ થાય છે. આ પ્રકારનું કરાયેલુ દાન ઉપરના ઉત્તમ ગુણસ્થાનાને અપાવે છે. અર્થાત્ મુનિએ દ્વારા કરાયેલુ તે દાન, તે જીવ જો મિથ્યાદષ્ટિ હોય તે! અવિરત સમ્યગ્દર્શન ગુણસ્થાનને માડે છે; તેમજ બીજા ગુણાનુ અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનપૂર્વ'ક સવ*-વિરતિ ચારિત્રનું પણ કારણ બની જાય છે. આ રીતે ઉપર ઉપરના આત્માન્નતિકારક ગુણાને તે અનુકમ્પા-પાત્ર જીવ પામી શકે છે અને તેમાં દાન આપનાર પૂજ્ય મુનિએ તેમાં નિમિત્ત- કારણ બને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં શિષ્યના મનની શકા રજૂ કરે છેઃ જો સાધુએ પણ અનુકપા કરી શકે તે પછી આગમના વચન સાથે વિરાવ આવે છે. આગમમાં જણાવ્યુ` છે કે: " ,, 'गिहिणो वेयावडिलं न कुज्जा । “ પંચ મહાવ્રતધારી સાધુએ ગૃહસ્થનુ વૈયાવરચ-તેની સેવા-ભક્તિ કે તેને આહારનું દાન વગેરે ન કરવુ.” [૨૪] www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008556
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherKailassagarsuri Foundation Mumbai
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy