SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વધી .. અલક્ષ્ય (જલદી ન ઓળખી શકાય તેવા) આત્મસ્વરૂપને પામવા ચળી આ પણ, તેવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી ચૂકેલા પરમાત્માનો ધ્યાન દ્વારા આય કરે છે તે જિનેશ્વરના મુખ કમલમાંથી પ્રગટતી ભારતી (સરસ્વતી, મને થશેવિજયજીને) શ્રીજિન-પ્રણોત શાસ્ત્રોનો સમગભાવે ઉપદેશ આપવાની શકિત અને સામર્થ સદા આપ.... [અહી આશીર્વાદની માગણે છે. ] હવે પ્રસ્તાવના [ ભૂમિકા ] કરતાં જણાવે છે કે : ' श्रेयोभूताने कशास्त्रार्थसंग्रहं मनसिकृत्य' –આત્મકલ્યાણને સાધી આપનારાં અનેક શાસ્ત્રો... -તીર્થંકર પરમાત્માના શ્રીમુખેથી નીકળેલાં.. –શ્રીમાન ગણધરે તથા પૂર્વધરો દ્વારા રચાયેલાં... –અનેક આગમ-ગ્રન્થ અને શાસ્ત્ર-ગ્રન્થ તથા.... –અન્ય દર્શનના વ્યાસ-પતંજલિ વગેરે ઋષિઓ દ્વારા રચાયેલાં પુરાણ વગેરે પ્રકરણે.. આ તમામને યાદ કરીને તેમાં જણાવેલા અર્થો અને રહસ્યને મનમાં બરાબર અવધારીને. શ્રીમાન મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જગતના અનેક ભવ્ય જીવોના ઉપકારને માટે, તેમને સત્ય તત્વને બંધ થાય તે કાજે, બત્રીશ-કલેકમય “બત્રીસ-બત્રીશી ની રચના કરી છે. [૨] www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008556
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherKailassagarsuri Foundation Mumbai
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy