SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫. (૧૧) આત્મસમાધિ શતક-ગ્રંથાંક ૯૪. પૂ. સં. ૧૨. પંકિત ૨૪૦. ભાષા સંસ્કૃત, રચના સં. ૧૯૮૦, શ્રાવણ સુદ ૭. પેથાપુર. (૧૨) જીવપ્રબોધ-ગ્રંથાંક ૫. પૃ. સં. ૩૪. પંકિત ૬૫૬. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૮૦. પેથાપુર. (૧૩) ૪ આત્મસ્વરૂપ–ગ્રંથાંક ૯. પૃ. સં. ૪૧. પંકિત ૫૧૮. ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૬૧. મહા સુદ ૧૦. માણસા. (૧૩) જ પરમાત્મ દશન-ગ્રંથાંક ૯૭. પૂ. સં. ૪૬. પંકિત ૧૦૫૮, ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૬૦. મેસાણ. અષાડ સુદ ૫. (૧૪) કર્મયોગ-ગ્રંથાંક ૫૦. પૃષ્ટ સંખ્યા (ગુજરાતી સહિત) ૧૦૧૨. ભાષા સંસ્કૃત-ગુજરાતી. રચના સંવત ૧૯૭૩. મહા સુદ ૧૫. શ્લોક ૨૭૨. (૧૫) પ્રેમગીતા-ગ્રંથાંક ૧૧૦. પૃ. ૫૮. પંકિત ૧૩૬૨. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૮૦. (૧૬) જૈનગીતા-ગ્રંથાંક ૩૯-૪૦-૪૧ (ગચ્છમત પ્રબંધમાં અંતર્ગત). પૃષ્ટ સંખ્યા ૩૫. ભાષા સંસ્કૃત. પંક્તિ પ૦૬. રચના સંવત ૧૯૭૩. વૈશાખ વદી ૧. માણસા. (૧૭) આમદન ગીતા-ગ્રંથાંક ૬. (આત્મપ્રદીપ ગ્રંથાંતર્ગત) પૃષ્ટ સંખ્યા ૧૬. ભાષા સંસ્કૃત, પંકિત ૩૬૪. રચના સંવત ૧૯૬૫. જેઠ સુદ ૧૩. અમદાવાદ, ' (૧૮) શિષ્યોપનિષદ્ર–ગ્રંથાંક નથી. પૃષ્ટ સંખ્યા (ગુજરાતી સહિત) ૫૩. ભાષા સંસ્કૃત. પંકિત ૭૯. રચના સંવત ૧૯૭૩, શ્રા. શુદ ૨ શનિવાર, પેથાપુર. (૧૯) જૈનોપનિષદ-ગ્રંથાંક ૪૫. પૃ. સં. (ગુ. સહિત) ૪૧. રચના સં. ૧૯૭૩. અશાડ શુદ ૭. પેથાપુર. (૨૦) ગપ્રદીપ ગ્રંથ-ગ્રંથાંક ૯ (પરમાત્મ જ્યોતિમાં અંતર્ગત) પૃષ્ટ સંખ્યા ૧૧. પંક્તિ ૨૮૪. રચના સંવત ૧૯૮૦. શ્રાવણી. | (૨૧) આભાનુશાસન–ગ્રંથાંક ૯ (પરમાત્મ જ્યોતિમાં અંતગત) પૃ. સં. ૧૩. પંકિત ૧૫૪. રચના સં. ૧૯૮૦. (૨૨) સામ્યશતક-ગ્રંથાંક ૯ (૫. . અંતર્ગત) પૃ સં. ૯. પંકિત ૨૧૨. રચના સંવત ૧૯૮૦. આ પ્રમાણે સંસ્કૃત ભાષામાં શ્રીમદે ૨૩ ગાધ્યાત્મજ્ઞાન રસપરિપૂર્ણ, જ્ઞાન અર્થ ભાવગાંભિર્યાદિ ભાવવાળા ગ્રંથો રચ્યા છે. દરેક ગ્રંથ સ્વતંત્ર ટીકાનુવાદ માંગે છે. મંડળ હજી તે કરાવી શકયું નથી. કેઈ ભાગ્યશાળી તે કરશે વા કરાવશે ત્યારે એનાં વાંચનથી વાંચકોને ખરે જ તે જૂદા જ પ્રદેશમાં લઈ જશે, આત્મકલ્યાણનું ભાન કરાવશે. ઈત્યતં વિસ્તરણ. સમાસ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy