SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ અશકય જ બની રહે, સ્વાનુભવના નિચેાડ જ ઉત્કૃષ્ટ સત્ય અની રહે છે. સ્ત્રીએ નવરાશના વખતમાં ગપ્પાં મારે કે અશ્લીલ ગીતેની કે નવલકથાઓની ચાપડી વાંચે તે કરતાં આવાં સાત્વિકભાવનાનાં-ધર્માદેશવાળાં અને જીવન સુધારણાનાં ગીત-ગહુલીએનાં પુસ્તક વાંચે તે તે ઉપયેગી ને આવકારદાયક ગણાય. તેવાં સ્રીંજનને માટે આ ગુરુગીત ગડુલી સંગ્રહ આશિર્વાદ સમાન છે. વાંચક સ્વયં તે પુસ્તક જોઇ વાંચે. તેના ગીતપરિચય વધુ વિસ્તૃત ન કરતાં ગુરુભકતાને તે જાતે જ વાંચવા ભલામણ છે. ભારત સહકાર શિક્ષણ કાવ્ય—ગ્રંથાંક ૫૨. પૃષ્ઠ સંખ્યા ૧૨૮. ભાષા ગુજરાતી, કીં. ૦-૧૦-૦. સં. ૧૯૭૪. આશે શુદ્ઘ ૨. વિજાપુર-આમ્રવન, સં. ૧૯૭૪ માં ગુજરાતમાં પ્લેગને ભયંકર ઉપદ્ર પ્રસર્યાં હતા. વિજાપુર કે જયાં શ્રીમદ્ સ્થિત હતા ત્યાં પણ પ્લેગ પ્રસર્યા-મૃત્યુએ તાંડવ આર ંભ્યુ. યમરાજના ખપ્પરમાં અનેક હામાવા લાગ્યા. શ્રીમતે શ્રીસ ંઘને ભેગા કરી સૌને ગામ ત્યજી ગામમહાર ઝુ'પડાં બાંધી રહેવા જવા પ્રેર્યા અને એ પ્રેરણાના પ્રેરાયા સૌ ગામબહાર નિવસવા લાગ્યા. શ્રીમદ્ પણ એમની સાથે જ હતા. સ્ટેશનથી પશ્ચિમ દિશાએ તબુ તથા છાપરાંમાં તેમને મુકામ થયેા. નાનકડા ઉપાશ્રય તથા જિનમદિર પણ રચાઈ ગયું. ત્યાં એક વિશાળ વૃક્ષ નીચે શ્રીમદ્દે બે માસ વ્યતીત કર્યા. અનેક છાપરાંઓમાં એક પણ મૃત્યુ નોંધાયું નહિ ભગવાનની સેવા પૂજા-વ્યાખ્યાન શ્રવણ તથા ધર્મગ્રંથ વાંચન ચાલતાં. સૌને ખૂબ આનંદ અને શાંતિ રહ્યાં. એ વખતે જે આમ્રવૃક્ષ નીચે શ્રીમદ્ રહ્યા તેને-આમ્રકાવ્ય-વા-ભારતસહકાર શિક્ષણ કાવ્ય નામ આપી અમર કર્યું છે. આ કાવ્ય ખંડ કાવ્ય છે. લગભગ અઢી હજાર પંક્િતમાં તે રચાયુ' છે. અને ગેટલી-શીશુ આમ્ર-તવર આમ્રની છાલ-મંજરી ડાળાં પાંખડાં-મ્હાર શીશુ આમ્રફળ આદિ પર માનવજીવન-રાષ્ટ્રજીવન-સાધુજીવનના મર્માં સમાવી અનેક અર્થીવાળુ ખંડ કાવ્ય રચાયું છે ને તે વાંચતાં તેમના પાંડિત્ય-બહુશ્રુતપણુ, વાણીનું અર્થગાંભિયાઁ, -સરસતા-પદે પદે ઉભરાય છે. તે વાંચીને વડાદરાના સુબા શ્રીમત સંપતરાવ ગાયકવાડ, રાવબહાદુર ગેવિ’દભાઇ હાથીભાઇ, પ્રા. અતિસુખશકર કમળાશકર ત્રિવેદી, શ્રી. નંદનાથ કેદારનાથ દીક્ષિત, રાવ બહાદુર હરગેવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા, જૈનપત્રના તંત્રીશ્રી દેવચંદભાઇ દામજીભાઇ શેઠ, રાજકવિ દોલતરામ માંગળજી-વિજાપુરવાસી આદિના ઉત્કૃષ્ટ અભિપ્રાયા એ ગ્રંથની શ્રેષ્ઠતા મધુરપ તથા ઉપયૈમાંગતા સાબીત કરે છે. એ મહાકાવ્યની કડીએ ટાંકી વાંચકાને સમય રોકવા તે કરતાં વાંચકે સ્વય' આ મહાકાવ્ય પ્રેમપૂર્વક સાદ્યંત વાંચે ને પેાતે જ તેના રસાસ્વાદ લે એમ ઇચ્છીએ છીએ. ગુજરાતી ભાષામાં આવાં પચ્ચીસે ૫ક્તિઓનાં-ગહન અ ગાંભી ભર્યાં છતાં રસપૂર્ણ અને કુદરતના ગૂઢ ભેદો ઉકેલનાર ખંડકાવ્યેા વિરલ છે. તેમાંનું આ એક અને અજોડ છે. શ્રીમદ્દ્ના અગાધ જ્ઞાન સરવરનાં, પ્રભુતાના પરિમલ પ્રસરાવતાં અનેક ગ્રંથ મહાપદ્મોમાં શ્રી ભારતસહકાર શિક્ષણકાવ્ય અને સામ્રમતી ગુણુ શિક્ષણ કાવ્ય એ એ ખડકાવ્યે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy