SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ હોય, અર્થાત જેને કવિત્વશક્તિ માતાના ઉદરમાં જ પ્રાપ્ત થઈ હોય તેવા કવિઓજ આ ઉભય સૃષ્ટિઓને કવિતામાં સાચવી શકે છે. શબ્દસૃષ્ટિ એટલે શબ્દોની બાંધણી જેમાં ઝડઝમક પ્રાસાનુપાસ, વર્ણ સગાઈ, રસ ગાંભિય અર્થ ભાવ આદિ સમાય અને ભાવસૃષ્ટિમાં નવે રસ કરૂણ હાસ્ય શૃંગારાદિ સમાય-ગુરૂશ્રીની પાંચમા ભાગની ગઝલો થેડી છતાં તેમાં અર્થ–ગૌરવઅભુત લાગે છે. કિતને પણ તેમાં છે, છતાં ગઝલોની ઘનવૃષ્ટિનું આધિક્ય છે. એમનાં કા-ગઝલ-કવ્વાલીઓની મસ્તીએ મહાગુજરાતને જરૂર મુગ્ધ કર્યું છે. કવિ ભાગ્યેજ સારે લેખક હેપ અને લેખક ભાગ્યેજ અપ્રતિમ વક્તા હોય અને વકતામાં પાંડિત્યાં દર્શન વિરલ સંભવે છતાં આ સરસ્વતીનંદન એક સમયાવર છેદે કવિ વકતા લેખક પંડિત સૌ છે અને ઉરચતાને શિખરે તે વિરાજે છે એ જ અદ્દભુત ગણી શકાય | ભજન સં. ના આ પાંચમાં ભાગમાં કવિતા-લાલિત્ય મનમોહક છે. પ્રાસાનુપ્રાસ પણ સુંદર છે. કેટલીક ગઝલે હાલની શૈલી પ્રમાણે ઉર્દુની ઝાંખી કરાવે છે. પ્રાચીન કવિઓના પ્રસંશક અને આધુનીક પર પ્રેમ રાખનાર બંનેને આમાં રસાસ્વાદ પડે છે. આમાં રાજયોગની સુંદર પત્રપુષ્પ વિભૂષીત મઢી છે. હઠયોગનું દર્શન પણ કરાવ્યું છે. જ્ઞાન અને ક્રિયા વિના વાત્મ પદારૂઢ થવાતું નથી એ ઉભય વિભાગ આમાં સચવાય છે. વ્યવહારમાંથી પરમાર્થમાં જવા-પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ માર્ગ શોધી લેવાના માર્ગ આ બજનોમાં ભભક પાથરી જાય છે. એમાં મતભેદને તટે, મહારા-હારાની તાણીતાણી, ઇતર પર આક્ષેપ, પિતાનાં વખાણસંસારતાપને બાષ્પ કાંઈ જ નથી. જે છે તે અપૂર્વ છે. બ્રહ્મજ્ઞાન આનંદવારીના વિમલ તરંગો છે. આનંદપ્રદેશ જવા આવાહન છે. આનંદવૃક્ષની છાયા તળે પ્રકૃતિના તાપ શાંત કરવામાં મહદઅંશે એમાં જ્ઞાન-શિતલતા છે. હવે આપણે થોડીક પંક્તિઓ જોઈએ :પત્ર ૧૧૦–અલખ ફકીરીની મસ્તી : ગઝલ અમો ઉત્સાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયાંતણી પરવા, અલખની ધૂનમાં રહેતા. જગાવી શું હૃદયગુફા, પ્રજાવીશું વિકલ્પોનેજગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું. બધાનાં દુખમાં ભાગો-લઈશું દુખ ટાળીશું ગુલામો છત્તિઓના જે–ભલામાં ભાગ શું લેશે ? ગ્રહીશું ને ગ્રહાવીશું, અલખની મોજ મરતાની. તશું ને ત્યજાવીશું, જગતના ફંદની ભ્રમણા. અલખની જ્યોતમાં જાગી, વહીશું દેશ થિરતાને. આવાં આવાં અનેક મસ્ત ગઝલ મઢયાં ભજનોથી આ પાંચમો ભાગ ભર્યો પડયો છે. આજિવક અર્થે વ્યાકુળ માનવીને પોતાની મંજુષામાં પડેલે આ અદ્ભુત ખજાને જોવાની For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy