SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ જે બ્રહ્મજ્ઞાની હોવશો-તો બ્રહ્મ રૂપે દેખાશે, પરમાર્થ દૃષ્ટિ જે હશે તો, તે જ રૂપે પખશે. તેઓશ્રીનાં હૈયાના સરવરમાંથી ભજનોનો જે શિતળ પ્રવાહ વહ્યો છે, તે ભજન સંગ્રહ ભાગ-૧ માં છે. ભાજને શ્રાવ્ય વસ્તુ છે. વાંચવામાં એ સુંદરતા કે સાક્ષાત્કાર ન અનુભવાય કે જે તે સાંભળવામાં આવે. રજની શાંત હય, ચંદ્રની રૂપેરી સ્ના ચારે દિશામાં પ્રસરી રહી હોય, જનગણને કેલાહલ શાંત હોય, શિતળ સુવાસીત મંદમંદ પવન વાઈ રહ્યો હોય, પ્રકૃતિ રાણી સોળે શણગાર સજી પૃથ્વી-પાણી-ઝાડપાન અણુઅણુને રસ નિતરાવી રહી હોય, ગામ બહાર ખેતરમાં-મંજીરાઢેલક-તંબુર છેડાયો હોય અને મર્દ પહાડી અવાજે યા ભક્તસ્ત્રીજન સુમધુર રાગે ભજન લલકારતાં હોય, ત્યાં પશુપંખી ને પ્રકૃતિ પણ થંભી જાય, ચંદ્ર પણ અમૃત વરસાવવું ભૂલી–આ ભજન રસામૃત પાન કરતો હોય-ઉપાધિ-આધિ-વ્યાધિ વિસરાઈ જતાં હોય, જયાં વનચર-નાગ થંભી સ્વભાવ વિસરી જતાં હોય ત્યાં જ ભજન-લલકાર એ રણકે કે ગાનારને જરૂર એકતાન કરે ને શ્રોતાઓને કોઈ અગમ્ય દૂરદૂરના પવિત્ર પ્રદેશમાં દોરી જાય-એનો સ્વભાવ પલટી નાંખે, એનું હૈયું આદ્ર બનાવી દે, પાપી હોય તો પૂજ્યશાળી બનાવી દે, તેમાં શું આશ્ચર્ય ?-નહિ તે જેસલ જે ચેર આમ તાલાંદે રાણીના ભજને જ પાવન માણ સ-ભત અરે તારો બન્યો ને ? આવાં ભજનની વાનગી ચાખવી હોય તે શ્રી ગુરૂદેવનાં ભજન જરૂર વાંચશે. ભજનસંગ્રહ ભાગ ૧, આવાં જ ભજનની ખાણ છે–તમે એને કોઈ મીર–યા ભક્તને મોઢે સાંભળે. અરે ! ઉત્તર ગુજરાતના વિશાળ પ્રદેશના કોઈ અંત્યજને જ ગુરુજીનાં ભજન એકતારા પર ગત મસ્ત દશામાં જૂએ તે અજબ થાઓ. થોડીક વાનગી જોઈએ. મુરખ મન મારૂ મારૂ શીદ કરે. ફોગટ ભવ ભ્રમણ કરતા ફરે – નિર્ભય દેશના રે વાસી આમા પડે શું માયા જાળમાં ? અનુભવ આતમાની વાત કરતાંહેરી સુખની આવશે ! અલખ દેશમેં વાસ હમારા-માયાસે હમ હય ન્યારા. સાધુભાઈ ! અલખ નિરંજન સોહમ ! દુનિયા છે દિવાની રે-તેમાં શું તું ચિત્ત ધરે ! જેને જરા જાગી રે, માયામાં મુંઝી શાને મરે ! For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy