SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir શ્રાવક ભી. મા. એમણે ખૂબ પ્રયાસ કરી ૧૦૭ પદ મેળવ્યાં લાગે છે. તેમને પ્રયાસ સ્તુત્ય અને તેથી સમાજને અતિ ઉપકારક છે જ. શ્રીમના જીવન ચરિત્ર મેળવવાના પ્રયાસો પણ સફળ થઈ ન શકયા. છતાં મળ્યું તેટલું આપ્યું છે. (ઉપ ઘાત) શ્રીમદ્દ અરાઢમાં સૈકામાં થઈ ગયા ને તેમણે આપેલા ૧૦૭ કે ૧૦૮ પદે તથા ચોવીશી ખરેખર અધ્યાત્મજ્ઞાનને યોગને મસ્તીનો ત્યાગ વૈરાગ્યને જીવંત ઝરો છે અને માત્ર જૈનો જ નહિ, જૈનેતરો પણ તેના શ્રાવણથી ડોલી ઉઠે છે. હોંશ પ્રેમ ભકિતભાવથી તે ગાય છે, અને આત્મોન્નતિ સાધે છે. - શ્રીમની ચોવીશી. ૨૪ ભગવાનનાં સત્વને ઉપર જ્ઞાનશિરોમણી શ્રી જ્ઞાનવિમલસુરીએ તેમના લગભગ સમયમાં ટબ-પર્યો હતો. તેમજ ચોવીશીપર શ્રી જ્ઞાનસાગરજી એમણે ટબ પુર્યો હતો. આ બંને ટબા (ટીકા-ટીપણ-સુમ વિવેચન) એથી શ્રીમની કૃતિઓ પર સારો પ્રકાશ પાડયો છે. મહામસ્ત- આધ્યાત્મી-યોગી-ઓની કૃતિઓ પર ટો-વિવેચનો લખવાં એ બચ્ચાંને ખેલ કે અનુવાદ કરવા સરખી રમત નથી. લગભગ મૂળકર્તા પુરૂષની કોટીએ પહોંચનાર જ એવાં વિવેચન કેટલાક ટકા લખી શકે. આ ભાવાર્થ એક ત્યાગી-સંત -સાત્વિક વૃત્તિવાળા યોગી આધ્યાત્મજ્ઞાની કવિ-પંડિત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરે લખ્યો છે. તે કેટલો સુંદર-તલસ્પષી–અને જીવંત છે, મુળકર્તા પુરૂષના આશયની છબી તેમાં ઉઠી છે કે કેમ અને તે ૨૫ષ્ટ-સુરેખ છે કે આછી-અધુરી છે ? આ સૌ પિતાના ક્ષપશમથી તે વાંચનાર સમજી શકશે. અધ્યાત્મજ્ઞાન એ સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે એમ “ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા ' એ શિર્ષકવાળા શ્રીમદુના ગ્રંથમાં આપેલા સ્વતંત્ર લખાણથી સિદ્ધ કરવામાં લેખકની પિતાના અધ્યાત્મજ્ઞાન--અને યોગવિદ્યાના જાણપણાની પરાકાષ્ટા વાચક અવધી શકશે. મુળ ગ્રંથની ભૂમિકારૂપ આ લખાણ અનેક લેક-આધારો અને ગશાસ્ત્ર વિગેરેના દાખલા આપી ભગવદગીતા વિગેરેના કો આપી, તેમાં તત્સમયના વેગ અધ્યાત્મજ્ઞાન વિરૂદ્ધ ખુબ ઈહાપોહ જગવનાર વિધી તો વચ્ચે શ્રીમદ્ આનંદઘનજી યોગ અધ્યાત્મજ્ઞાનનાં તેજ પ્રસારવા આવેલા હાઈ–તત્સમયના અધ્યાત્મ યોગમાર્ગના ઉધારક તરીકે શ્રી આનંદઘનજી અને તેમના સમકાલીન શ્રી મદ્ યશવિજયજી ઉપાધ્યાય-જ્ઞાનક્રિયામાની થતી જતી શિથિલતા-અંધશ્રદ્ધા-વહેમો અને ગાડરીયા પ્રવાહે જતા માનવ સમુદાયમાં જ્ઞાન અને કિયામાગના ઉદ્ધારક તરીકે સ્પષ્ટતાથી સાબીત કરે છે. આ લેખ માટી સાઈઝનાં ખાસ્સાં ૧૩૯ પૃષ્ઠો રેકે છે. આ પછી શ્રી આનંદઘનજીનાં મસ્ત વૈરાગ્યપૂર્ણ ત્યાગ ભાવનાભયો અધ્યાત્મવેગ અને સ્વાનુભાવથી રંગાયેલા પદેથી ખુબ આનંદ પામેલા આ લેખક તેમના પ્રત્યે પ્રેમભક્તિ પૂજ્ય ભાવથી ડોલી ઉઠે છે, અને તેમની યશગાથા સમાજજીવન ચરિત્ર લેખન અને સ્તુતિ માટે ૨૦૮ પંકિતઓ દ્વારા પિતાને ભક્તિ ભાવનાને ઉભરો ઠાલવે છે. તેથી પણ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy