SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 338 j75z je IDFIE THEY Ws fini -PIS FISIPI Iris we p US Clw + www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 51555 11} Stresse THE [ ૨૩ ] - Sig ધન્ય હો એ મૃત્યુ ! ધન્ય હે। એ જીવન ! JFG]S وقدر 31 Jbsp FOR 1] » G Movies Appe 25 1515 For Private And Personal Use Only [0951 +15244 ]]> *£#€$MKGKS®jQ/5 The Fibaikn pi[ 13]; Fi }} અમે એ પછીની વિધિ-જેઓએ આંખàખી વર્ણવી છે, એ સૂરિરાજના એક અગ્રગણ્ય ભકત ને વકીલ શ્રી. મેાહનલાલભાઇના સુપુત્ર શ્રી. મણિલાલ મેા. પાદરાકરના શબ્દોમાં વ વોએ છીએ. lis 1 lis 1819 “આ પ્રસગના દેખાવ પાવાપુરીમાં થયેલા ચરમ જિનરાજના નિર્વાણુના વખત ખાસ યાદ કરાવતે હતા. હજારા નરનારીએનાં નેત્રોમાં આંસુ વિના બીજી કાંઈ પણ જોવામાં આવતુ નહતુ. ત્યાર બાદ ગુરુ. શ્રીના મૃતદેહને વિધિ પ્રમાણે સ્નાનાદિક સમગ્ર ક્રિયાએ કરાવીને નૂતન વસ્ત્રો પહેરાવી પાટ ઉપર પધરાવવામાં આવ્યું હતું. 1955 THE “ જેમ જેમ વીજળી વેગે આ માઠા સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ જનસમુદાયનાં ટાટાળાં દર્શનાર્થે આવવાં લાગ્યાં અધિક આશ્ચયની વાત તેા એ છે, કે મહુ મ ગુરુશ્રીના દર્શીનના લાભ લેવા બિલકુલ ભેદભાવ વિના બ્રાહ્મણ, ભ્રહ્મભટ, નાગરા, દેશાઇ, વાણિયાએ, સાની, સુથાર, કડિયા, કાછીઆ, પટેલ, માળી, વહેારા, મુસલમાન, દરજી, ભાવસાર, રંગરેજ, કાળી, વાધરી અને અંત્યજો સુદ્ધાં આવ્યા હતા, અને ગુરુશ્રીને જોઇ આંખે આંસુ લાવી એમ ખેલતા હતા કેઃ T “અરેરે ! ગુરુશ્રી તા પેાતાનુ’ સાધ્ય સાધી ગયા છે, પરંતુ આવા ઉદાર અને વિશાળ દૃષ્ટિધારક, દયાળુ ગુરુશ્રીના સ્વ વાસથી જૈન સમાજે, અરે ! ભારત માતાએ એક અદ્વિતીય પ્રતિનિધિ, અસાધારણ સુભટ, ઉચ્ચÈાટીનેા મહાપુરુષ, એક ઉત્તમ યાગી, શુભેચ્છક સ ંત, અવિરલ ઉદ્યોગી, શ્રેષ્ઠ કવિ, શાસનને અપ્રતિમ ભક્ત, જૈન શાસનના, અરે! ભારતના દીપતે ભાનુ, સાહિત્યના વિશિષ્ટ વિલાસી, અધ્યાત્મજ્ઞાનના અપૂર્વ નિધિ, નિસ્પૃહી છતાં શાસતની દાઝ ધરાવનાર, સદગુણુમતિ, વિચક્ષણ બુદ્ધિના સાગર ગુમાવ્યા છે, કે જેની ખેાટ પુરાવી અશકય છે. વળી જે સમયે તીર્થી અને ધર્મો પર અનેક આક્રમણા થતાં જાય છે, તેવા વિપતકાલમાં આવા ધમ વીર બુધ્ધિસાગર શાસનસ્થ ભા, શાસનસુભટા, શાસનરત્ના મહાપુરુષા શિવગામી થતા જાય છે, એ જાણી શાસનશુભેચ્છકને દુઃખનાં આંસુ ન આવે? પરંતુ કુટિલ કાળની અને કુદરતની અકળ ઘટના આગળ કાઈ ના ઇલાજ નથી' એમ ખેાલતાં નરનારીઓને સમૂહ આવતા અને જતા હતા.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy