SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચામાસાના ઇચ્છુક ૩૬૫ જન્મભૂમિ પાવન કરવા આગ્રહ કરતા હતા.જ્યાં પહેલે શ્વાસ લીધે ત્યાં જ અતિમ શ્વાસ શા માટે ન લેવા ? જે શુકલા ત્રયેાદશીએ રેચ લેતાં સ્કુતિ સારી દેખાઇ, શાસ્ત્રીજીને મેલાવી રચેલાં નવીન કાવ્યે લખાવ્યાં. કકકાવલિ ગ્રંથના પ્રુફે તપાસ્યાં. ચાગીના અંતિમ શ્વાસ પાતાને આંગણે પૂરા કરવા અનેક ગામના સદ્યાને આગ્રહ હતા. એ ચેગીની પવિત્ર ખાખને કાણુ ન 'ખે ? સ’સારની માયા તે નશ્વર વસ્તુ પર પહેલી હેાય છે. આખરે ચેગીરાજે જન્મભૂમિના સાદ સાંભળ્યા. માગે વડા છે, શ્રીમદ્ દેવચંદ્ર પુસ્તકના છે ભાગ છપાવવામાં તમેાએ ભગીરથ પ્રયત્ન કર્યો અને પાદરાની શ્રાવક ટાળીએ તમારી સાથે કાર્ય કર્યુ અને તમાએ શ્રીમદ્ દેવચના બે ભાગ છાપવામાં તમારુ જીવન વાપર્યું અને તેમાં ફત્તેહ પામ્યા અને તમેાએ શ્રીમદ્ દેવચદ્રજી મહારાજને અક્ષરદેહથી હિંદુ વગેરે દેશામાં જાહેર કર્યાં અને ગુરુભકતને જાહેર કરી. વિ. સ. ૧૯૭૭ ની સાલથી શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારકમડળનુ તત્રીપદ ગ્રહણ કર્યું અને પુસ્તકા છપાવવામાં કમ યાગીની દશા સેવી રહ્યા છે. વાદરામાં જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ભરાઇ હતી તે વખતે પણ તમે યથાશકિત સેવા કરવામાં ભાગ લીધા હતા. પાદરાના જૈનેાની ધાર્મિક પ્રગતિમાં તમારા અને વકીલ નંદલાલભાઇનો માટે ભાગ છે, તમેા જ્ઞાનક્રિયા ચિવાળા છેા. શુષ્ક અઘ્યાત્મી નથી અને જડક્રિયાવાદી પણ નથી, તમેાએ ક્રોધની પરિણતીને પૂ કરતાં ઘણી ઓછી કરી દીધી છે અને મેાહની પ્રકૃતિના મૂળમાંથી સર્વથા નાશ કરવાના અભ્યાસી બની અભ્યાસ કરેા છે।. “ અધ્યાત્મજ્ઞાનપ્રચારકમંડળની સ્થાપનામાં તમેાએ તથા શા. લલ્લુભાઇ કરમચંદ, શેઠ જીવણુચંદ ધરમચંદ, શેઠ જગાભાઇ દલપતભાઈ, શા. વીરચંદ કૃષ્ણાજી, જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઇ ફતેહચંદ વગેરેએ અગ્રગણ્ય ભાગ લીધે હતા. સેવાભકિત, ઉપાસના, જ્ઞાન અને કિયાયાગથી આત્માની પરમદશા કરવા અભ્યાસી બન્યા છે. વિ સ. ૧૯૬૪ તથા વિ. સં. ૧૯૬૮ માં શેષકાલમાં અમારું પાદરામાં આવવાનું થયું તે પ્રસ ંગે શાસ્ત્રપઠન કરવામાં તથા વિશેષાવશ્યકનું શ્રવણું કરવામાં ખાસ ઘણું લક્ષ્ય લગાવ્યુ હતું. વિ. સં. ૧૯૭૫ ની સાલનું ચેકમાસુ` પાદરામાં કર્યું. તે ચામાસામાં તમારી મડળીએ, પાદરાના સંધે જૈનધમ તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન કરવા માટે અમેાએ આપેલ વ્યાખ્યાનના લાભ લીધા અને હજી પ્રસ’ગાપાત સમાગમમાં આવીને આત્માના ગુણાને પ્રકાશ કરનારા સદુપદેશને શ્રવણ કરેા છે. તમારામાં અનેક સદગુણા ખીલ્યા છે, અને પુસ્તકાને છપાવીને તેઓને પ્રચાર કરવામાં જૈનધર્મની સેવા કરી રહ્યા છે. તમારા પુત્ર મણિલાલ તથા બાબુને પણ ઘરમાં જૈન ધર્મ'નાં ગ્રંથોનુ' જ્ઞાન આપવા કટિબધ્ધ થયા છે. તમને કીતિ ની ઇચ્છા નથી, નામરૂપતા મેાહની ખાખ કરવામાં તમારી લગની લાગી રહી છે. તૅથી તમારા શ્રાવક જીવનચરિત્રની ગુશ્વત સુગંધીથી અન્ય જના ઉપર સારી આદર્શ શ્રાવકની અસર થાય છે, તેથી તમારા ગુણાનુરાગે તમને કહ્યા–જણાવ્યા વિના ફકત મારી ઇચ્છાએ આ સત્યસ્વરૂપ ગ્રંથનું સમર્પણ કરુ' છું. તમારા જીવનમાંથી અન્ય શ્રાવકાને કંઈ જાણીને ગ્રહણ કરવાનું મળે તે કારણથી આટલું લખ્યું છે. 29 લે, બુધ્ધિસાગર For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy