SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org આત્માના ચામાસાના ઈચ્છુક ૩૪૭ અને આ પછી પેાતાના આકી રહેલા સત્તાવીશ ગ્રંથેાને એક સાથે પ્રેસને હવાલે કરે છે. એક સેા આઠ અમર શિષ્ય રચવાના નિરધાર પાર પાડવા તેઓ કટિબધ્ધ થાય છે. વિ. સ. ૧૯૮૦ નું ચાતુર્માસ પેથાપુરમાં કરે છે, ને અનેક નકલ કરનારા, પુ સુધારનારા વગેરેને એકઠા કરી કા ત્વરાથી આગળ ધપાવે છે. 66 એક પ્રૂફરીડર થાડા દહાડાથી આવતેા નથી. અરે, કટોકટીની વેળાએ આવા વિલંબ કેમ ચાલે ! પ્રશ્નીડર કહે છે કે, મારી મા માંદી છે, શું કરું ! થોડી વાર પછી સૂરિજી મેાલ્યાઃ “ વારુ, આ મારાં એ પડખાં પર હાથ મૂક તા ?” ગરમ લાગે છે. ’, “ તારી માતાના તાવ આજથી ગયા, ઝડપ કરેા, ભાઈ !' તેમાં શ્રી. ભાખરી રીઆનુ ટ્રૅક જીવન Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેંટુંબ પણ અગ્રગણ્ય છે. સૂરિજીએ સ્વહસ્તે આલેખેલુ સ્વ. શેડ નગીનદાસ ભાખઅહીં વાચકાની જાણ માટે આપવામાં આવે છે. સૂરિજી લખે છે, કે જીવનચરિત્ર એ ભૂતકાળમાં થયેલા સત્પુરુષેાના આદરા જીવનની રૂપરેખા હાઈ, નવાં જીવન ઘડવામાં માદક ભોમિયાની ગરજ સારે છે. જીવનચરિત્ર આપણને કવ્ય, ત્યાગ, દયા, પાપકાર, દેવગુરુધમ અને સ્વદેશની ભકિતનાં જ્વલંત દૃષ્ટાંત પૂરાં પાડી આપણા ભાવિ જીવનમાં નવીન ચેતનાના જ્યોતિ ચમત્કાર ચમકાવી, કત વ્યતાના પંથે દોરી જાય છે, · સ્વ. શેઠ નગીનદાસ ભાખરીઆનું સ ંક્ષિપ્ત જીવનચરિત્ર અત્રે આપવાની પ્રવૃત્તિ થવામાં જીવન દેરનારના હેતુ તેમના વિશિષ્ઠગુ ગ્રાનું દ ંન કરાવવાને છે. દરેક જીવનચિત્રમાંથી કાઇને કાંઇ શીખવાનું તે અવસ્ય મળે છે જ. મહુમ શેઠ નગીનદાસના જન્મ ગુર્જરરાષ્ટ્રના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના કડી પ્રાંતના મહેસાણા નામના પ્રસિધ્ધ નગરમાં સ. ૧૯૦૪ ના કારતક વદી અમાવાસ્યાના રેાજ થયા હતા, અને આ પુત્રનાં પગલાં વખણાયાં હતાં. તેમના પિતાનું નામ રાયચંદભાઈ હતું. તેએ ( રાયચંદભાઈ) પ્રથમ ઝા પાસેના “ ભાંખર ” ગામમાં રહેતા હતા, અને આથી તેમની અટક ભાંખરીઆ રાખવામાં આવી છે, ભાંખરથી મહેસાણા આવી રહ્યા અને તપશ્ચાત વ્યાપારાર્થે ચાર્યાશી બંદરના વાવટા ગણાતા મુંબઈ શહેરમાં આવ્યા, અને જથાળ'ધ ચાના વહેપાર મેાટા પાયા પર શરૂ કર્યો, અને પુણ્ય પ્રતાપે તેમ જ પેાતાની કા - કુશળતાથી તે ધંધામાં સારુ કાવી શકયા, તેમ જ કીર્તિ, આબરૂ તથા સારી લક્ષ્મી ઉપાર્જન કરી શકયા. જે દુકાન અદ્યાપિ તેમના સુપૌત્રો ચલાવે છે. તેમને જૈનધમ અને સુગુરુ પર ધા પ્રેમ અને શ્રધ્ધા હતી, અને પાતે ધાામક નાન પણ સારુ મેળવ્યું હતુ ં, “ મેટી ઉ ંમર થતાં સુધી તેમને સ ંતાન ન હેાવાથી કાંઇક ચિંતા થવા સરખુ છતાં સમતાથી ધર્મ ધ્યાનમાં દર્શાચત્ત રહેતાં પુખ્ત વયે તેમને ત્યાં શેઠ નગીનદાસનો જન્મ થયા હતા અને કુટુંબમાં આનંદ પ્રસરી રહ્યો હતા. • આવા પ્રસ ંગે પુત્રોત્પત્તિના અભાવે ઘણાક ધજ્ઞાનતિ વેા, મેલડી, ભુઆ, દેવી આદિ મિથ્યાત્વી દેવ દેવલાંની માનતા આખડી રાખે છે, પણ મહુ મે તેમ ના કરતાં સુગુરુ ને સુદેવનાં જ આરાધન ચાલુ રાખ્યાં હતાં ને ધમ ના પસાયે તેમને ત્યાં પુત્ર થયા હતા. આ પરથી ખાસ શીખવા જેવું એ છે કે પ્રાર For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy