SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobentirth.org ૩૩૨ યાનિષ્ઠ આચાય અમુક સંચાગે તારું અકય પૂણ ખીલશે, અને તે ખીલવા લાવ્યું છે. કાઇનું મ્રૂ રુ' ન ચિંતવ. સમાંથી સત્ય સારુ ગ્રહણ કર અને સને સત્ય સારું સમર્પણ કર. હું હિન્દ !!! રવત"-- ત્રતાને ન્યાયી સત્ય ચેાગ્ય આત્મસ્સા પ્રગટાવ એટલે સ્વયમેવ અતિકારક બંધના વટાક દઇને તૂટી જશે. તારા માટે બીજાની આશા ન રાખ, પેાતાના માટે પેાતે મરી મથી પેાતાના ઉધ્ધાર કર. કેાઈ મનાવવા આવનાર નથી; માટે રીસાઇશ નહિ અને રાઇશ નહિ. પુરુષ થા. કાયરતા સંહાર, Acharya Shri Kailassagarsuri Gyanmandir “ હું આ ભારત !!! અન્ય પર વિશ્વાસ રાખી બેસી રહીશ નહિ, અન્ય દેશને પેાતાના પર અન્યાય જુલ્મ થાય તેને વિચાર કર. ** અઘડા ઘરમેળે વા ધર્મગુરુ મારફતે ચુકવે હિન્દીઓએ પ્રથમ પરસ્પર સંપ અને વ્યવસ્થિત બળથી અકય સાધવુ જોઇએ. પશુએ વગેરેની રક્ષા કરવી અને પેાતાના દેશનુ શિક્ષણુ આપવું તથા પરદેશી વસ્તુઓને મેાહ પરહરવે તથા સ્વાશ્રયી બનવું, એટલુ કરતાં અધ રાજયની પ્રાપ્તિ થાય છે, ત કેર્ટોમાં કેસે ન ચૂકવતાં ઘર મેળે અથવા ધર્મગુરુનો મારફત ચૂકવવા. દારુ, અફીણ, ભિચાર વગેરે વ્યસનેાના ત્યાગ કરતાં અધ રાજયની તે પ્રાપ્તિ થાય છે. હિન્દુસ્થાનમાં દરરોજ ત્રણ કરોડ મનુષ્યે ભૂખ્યાં રહે છે, પ્લેગ વગેરે મહારેગ પ્રસંગે લાખે મનુષ્યેા મરી જાય છે, તેને ભૂખ રાગાદિકથી બચાવવામાં સ્વરાજયની ચેાગ્યના પ્રાપ્ત થવાની છે એમ દરેક મનુષ્યે સમજવુ. “ હિન્દીઆમાંથી શારીરિક બળ નષ્ટ થતુ ં જાય છે અને તેથી માનસિક બળ પણુ નષ્ટ થાય છે, ગાલલગ્નના પશુ-યોથી લાખા કરાડા મનુષ્યાનેા સંહાર થાય છે. વૃધ્ધ લગ્નથી દેશની પડતી ઘણી ઝડપથી થાય છે. એવા દુષ્ટ રીવાજોથી સ્વદેશીઓને પ્રથમ બચાવવા જોઇએ. જંગલીમાં જંગલી પાવતીય એક પણ મનુષ્ય, સ્વરાય સ્વાતંત્ર્યશિક્ષણની ઉપ ચેગિતા જાણે એવી રીતે જયારે ભારત દેશમાં જ્ઞાનના પ્રચાર થશે ત્યારે આપે।આપ હિન્દ સ્વતંત્ર થશે. હિન્દુએની અને મુસલમાનાની એકત્તા ટકવા માટે જ્ઞાનની અને સંપની જરૂર છે, તથા બંનેને રાષ્ટ્રીય કેળવણીની જરૂર છે. અન્યદેશોય લેાકેાના જેવું હિં? વ્યવસ્થાખળ પ્રાપ્ત કરવું જોઇએ. હિંદમાં જો સવ` પ્રકારનું વ્યવસ્થાખળ એકઠું થાય તે તે સ દેશેાનું મિત્ર ખની શકે. હિંદમાં ફૂટ થાય છે તેના નામે ફૂટ ન થાય તે સ્વરાજય દૂર નથી. 66 · ચારે વની સમાનતાથી ચાલનાર સ્વરાજયને નાશ થતે! નથી. શરીરમાં મગજ, હૃદય, હસ્ત, પેટ, અને પગ એ અંગે વડે જેમ જીવાય છે, તેમ જે રાજયમાં વિદ્વાને, ચઢ્ઢાએ કારીગર, વેપારી, ખેડૂત અને કામદાર નાકરા એ ચારે વણુ મળીને રાજકીય વ્યવહાર ચલાવે છેતે રાજ્યની સઢા ચડતી થયા કરે છે, ચારે વર્ગો પૈકી એક લગ્ન પ્રખલ થઈ પડે છે તે રાજ્યમાં અવ્યવસ્થા, દુઃખ, યુધ્ધ પ્રગટી નીકળે છે. જ્ઞાનીઓના-વિદ્વાનાના વિચારે વડે રાજ્ય ચાલવુ જોઇએ. ચેાધાએ વડે સંરક્ષાવુ જોઇએ, વ્યાપારીએ અને ખેડૂતા કારીગરા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy