SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માહમયીમાં ૨૬૭ કરવા જણાવ્યું ત્યારે જ એ તેા રચાતી ને કહેવાતી હાવાનું જણાયુ હતુ, જે કદીએ લખાઈ નથી. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મેટી મેદની એકત્ર થતી, ને અંધારું થઇ જતું. આ વખતે કેટલાક તફાનીએ કાંકરા નાખતા કે કઇ કઇ અટકચાળાં કરતા, ચરિત્રનાયકે એ પ્રતિક્રમણ સાડા ત્રણ વાગે શરૂ કરી, દિવસ છતાં પૂરું કર્યુ. ખુબ શાન્તિ ને આનંદથી પ્રતિક્રમણ થવાથી તે વખતથો મુંબઈમાં તે રીતના રિવાજ પ્રચલિત થઈ ગયા. આ વર્ષે ગુજરાતમાં દુષ્કાળ જેવું હતું, એટલે પાંજરાપેળ વગેરેની ઘણી ટીપે આવી હતી. ત્રણ-ચાર લાખ રૂપિયા છૂટક છૂટક તેમના ઉપદેશથી ભરાયા, અમદાવાદ ખાતે વિ. સ'. ૧૯૬૨ની દશેરાએ શ્રી. જૈન વે. મૂ. એડિંગ કે જે શેઢ લલ્લુભાઇ રાયજીની એક લાખના સખાવતી વચનથી સ્થપાઇ હતી, પણ પાછળથી શેઠે લલ્લુભાઇની સ્થિતિ પલટાવાથી ગભીર સ્થિતિમાં હતી તે માટે ચરિત્રનાયકે અહીં અપીલ કરી. આથી ઝવેરો ડાહ્યાભાઇ કપુરચંદ, ઝવેરી મેહનલાલ હેમચંદ, ઝવેરી મણિલાલ શવચંદ, ઝવેરી ભુરાભાઈ બાપાલાલ તથા ઝવેરી અમૃતલાલ મેાહનલાલ મગનલાલના પ્રયાસથી ઝવેરીના કાંટા તરફથી વાર્ષિક પાંચેક હજારની મદદ મળી. મુંબ’ઇમાં પણ તેમને ‘સવ ધના દરબાર’ ચાલુ જ હતા. અનેક ધર્મના સાધુઓ, સન્યાસીએ, ઉપદેશકે ને વિદ્વાનેા મુલાકાતે આવતા. આ વખતે અહીં માણેકચ’દજી તપસી કરીને ગેાંડળ સંઘાડાના સ્થાનકવાસી સાધુ હતા. ચરિત્રનાયકની ઉદાર વિચારણા ને તટસ્થ શૈલીનાં વખાણ સાંભળી તેએ મળવા આવ્યા હતા, ને વિચારોની આપ-લે કરી હતી. પછી તા ચરિત્રનાયક પણ તેમના ઉપાશ્રયે જતા હતા. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ જાગ્યા હતા. વૈષ્ણવ સોંપ્રદાયના આચાર્ય શ્રી. દેવકીન ંદનજી સાથે પણ રિચય થયા હતા. પ્રથમ તે મુલાકાત માટે ઉપાશ્રયે આવ્યા હતા. તે પછી ચરિત્રનાયક પાતે શ્યામસુદરાગા જી સાથે તેમને ત્યાં ગયા હતા. જૈન તત્ત્વજ્ઞાન સ`ખ'શ્રી ચર્ચા ચલાવી હતી, અને ચરિત્રનાયકે જેન ધર્માંનો ‘ સ્યાદ્વાદ ’ શૈલીની વિશિષ્ટતા દર્શાવતાં સમજાવ્યુ કે જો આ શૈલીને સમજવામાં આવે તે તમામ દુરાગ્રહે નષ્ટ થાય. એ વેળા ગારક્ષા માટે સરકાર પર ખાસ દબાણ લાવવા માટે મુંબઇના અગ્રગણ્ય શહેરી તરફથી એક નિવેદનપત્ર ઘડવામાં આવ્યું હતું, ને તેના પર સહીઓ લેવામાં આવતી હતી. ચિરત્રનાયકે તેમાં ભૂખ સાથ આપ્યા. આ પરિચયને પરિણામે વૈષ્ણવાના આ મહાન આચાર્યે પેાતાના સર્વ મંડળની સમક્ષ ચરિત્રનાયકના જ્ઞાનની તથા ત્યાગદશાની પ્રશ'સા કરતાં કહ્યું કે “આપના લીધે જૈનધમ સંબ`ધી ઘણું' જાણવાનું મળ્યું. જૈન ધમમાં જેવું દયાનુ સ્વરૂપ છે, તેવુ' ખીજા ધર્માંમાં નથી.” આ સમાજી પડિતે પણ અવારનવાર આવતા. મુંબઈમાં ગુજરાતી જેનેાની અને કચ્છી જૈનાની જુદી જુદી ને!કારશી થતી. તેઆને For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy