SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સાબરનાં ઝૂંડ એ સ સામગ્રી સિવાય આ વનનેા રાજા કદી ના વસે. એ વનના રાજાના પ્રદેશમાં જતા આ મનના રાજા મુનિને ઘણા કહેતાઃ “મહારાજ, જાનવરોના ડર છે, કેઇને સાથે લઇ જાઓ ને ?” યાનિષ્ઠ આચાય “કેટલે ઠેકાણે કાઇને સાથે લઇ જઇશ ? આ તે હવે નિત્યક્રમ જેવું બન્યુ છે.” તેઓ મેટા-આજના જુવાનથી યા માઇલ પર ઊંચકીને ચાલી ન શકાય તેવેા-ભારે દંડ હાથમાં લઇ ચાલ્યા જતા ને ટેકરીએની ગઢમાં બેસી જતા. સૂરજદેવ તપતા તપતા લાલચેાળ અનતાની તૈયારી કરતા ત્યારે સાડા દશ-અગિયારે પાછા ફરતા. યાત્રાની, ધ્યાનની, સમાધિની ખુબ મજા લૂટી. પદર દિવસે ફરી આ સંઘ ઘર તરફ ફ્રેંચ કરવા લાગ્યા. સંઘે રસ્તા જરા નવા લીધેા હતેા. ધાણી, પાલ, ટાકાટુકા, ભીલુડા થઇ પેાશીનાતી આવ્યા. પેાશીનાથી સંધ ઇડર આવ્યેા. ઇડર પ્રકૃતિસુ ંદર શહેર છે. ગુજરાતના ઇશાન સીમાડા પર આવેલું આ રાજ્ય-મહીકાંઠા એજન્સીને અડધા પ્રદેશ રાકે છે. પાંચ ટેકરી પર એ વસેલુ છે. ઇડર તેા ઇતિહાસપ્રસિદ્ધ છે. ત્યાંના વિદ્વાન બ્રાહ્મણા જગપ્રસિદ્ધ હતા. ને ઇરિયા ગઢ જીતવા એ અનેક રાજા રાણા ને સુલતાને ને મન માટુ પરાક્રમ હતું. અહીંના જ પ્રદેશમાં વલ્લભીપુરના વિનાશ વખતે છેલ્લા રાજવંશ જળવાયા હતા, ને અહીંથી જ ખભે તીર કમાન ભેરવી બાપા રાવળે ચિતાડમાં જઇ સીસેાઢીઆ વંશ સ્થાપ્યા હતા. ઇડરનાં ભીલ ને ભીલડીએ હજી જૂના જમા નામાં જીવે છે. આપણા મુનિરાજને તેા ઇડર પહેલેથી ભાવી ગયું હતું. વિ. સ. ૧૯૫૧ માં શેઠ ઘેલાભાઈના ઉજમણામાં વીજાપુરની ટળી સાથે ભજન-કીર્તન કરી ગયા હતા. એ વેળાના સૌદયે એમને ખૂબ આકર્ષેલા. દશ વર્ષ પછી વીજાપુરથી અમનગરના મેાટા દેરાસરની પ્રતિષ્ઠામાં આવેલા ત્યારે એ આકષ ણુ જાગ્રત થયુ. પણ દશ વર્ષોંના ગાળામાં તે મેહુ' પરિવન થઈ ગયું હતું. તે વેળા ગૃહસ્થ હતા, કોઇ પણ વાહનને ઉપયાગ કરી શકતા હતા. આજે સાધુ હતા. એ પગની ‘ ગુડિયા વેલ ’ સિવાય કેાઇ સાધન એમને માટે નકામું હતું, ભલે અન્ય સાધને નકામાં થયાં હાય; પણ એ પગની · ગુડિયા વેલ ’પૂરેપૂરી સશકત હતી. કલાકોના કલાકે ચાલતાં એને થાક નહાતા લાગતા. એ વષ પહેલાંની વાત છે. અમદાવાદથી વસે એક જ દિત્રસમાં આવી પહેાંચેલા. આજ પણ ઇડરના પ્રકૃતિસૌદર્ય" એમને ખેચ્યા ને અમનગરથી એક જ દિવસમાં ઇંડર આવી પહેાંચ્યા. For Private And Personal Use Only એ વેળા ઇડરમાં પદ્મર દિવસ રહેલા. ત્યાંના ગ્રંથભંડારો તપાસ્યા હતા. દિગંબર સંપ્રદાયના કેટલાક પ્રથાનુ' તેમણે વાચન કર્યું' હતું, ને પેાતાના પ્રિય ધ્યાન માટે તેા ઇડરના ડુગરાની ગુફાએ ગુઢ્ઢા જોઇ લીધી હતી. ડુંગર પર સાસુ-વહુના સાંબેલાની જગ્યા છે. ત્યાં સવારે ધ્યાનમાં બેઠા તે સાંજ પત. પરમાત કુમારપાળના દેરાસરની પાછળ ભૃરિયા ખાવાની જગ્યા છે. આજીમાજીમાં બે ત્રણ ગુફાઓ છે. આ મસ્ત જોગી ત્યાં ત્યાં કારના
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy