SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૧ ચેાનિષ્ઠ આચાય નવાં નવાં દેરાસરે ને ઉપાશ્રયેા નિર્માણ કરાવી રહ્યા છે, એ વસ્તુમાં મારી અનુમેાદના છે. પણ સાથે સાથે સૂચના છે, કે જૂનાં જો જળવાતાં ન હાય તે નવાં બાંધવાને કઈ અર્થ નથી. આજે અનેક દેરાસરા ખ ંડેર જેવી હાલતમાં છે, એમની સામે કેાઇ જોતું નથી. આ ‘ આગળ પાઠ ને પીછે સપાટ ’ જેવા ઘાટ ચાલી રહ્યા છે. માટે પ્રાચીન પૂર્વજોની કીર્તિસમાં એ પ્રાચીન મદિરે, પ્રાચીન તીર્થાંની રક્ષા માટે એક જિર્ણોધ્ધાર ખાતુ ખોલવું ઘટે. ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂચના સુંદર હતી. શ્રી. મેાહનલાલજી મહારાજે એનુ સમર્થન કર્યું. સૂરતના શ્રાવકાની એ વખતે ભારે જાહેાજલાલી હતી. ઝવેરી ધરમચઢ ઉદયચ'દ તથા ઝવેરી નગીનદાસ કપુરચઢે એ વાતને ઝીલી લીધી; ને ટૂંક સમયમાં એ ખાતામાં નેવુ હજાર જેવી ખાદશાહી રકમ ભરાઈ ગઈ. આમ સૂરતનું ચાતુર્માસ ખૂબ આન ંદપૂર્વક વ્યતીત થયું. હિંમત ને પ્રભાવનાં બે-ચાર દૃષ્ટાંતે જડે છે. જીવન જ જોધ્ધાનુ વાતા ક'ઈ ચમત્કાર નથી, અહીં પણ તેમની જાહેર હોય, એના જીવનમાં એ એક વેળા તેઓ અને મુનિ શ્રી. વિનયવિજયજી શૌચ ( હ્યે ) જવા નદીને પેલે પાર જતા હતા. શ્રી. વિનયવિજયજી આગળ હતા. તે પુલ પસાર કરીને જેત્રા નીકળ્યા કે તરત સિપાઇએ નાકાવેરા માગ્યેા. મુનિ શુ' આપે ? તેમણે પેાતાની સ્થિતિ સમજાવી, પણ પેલા સત્તાના અભિમાની માને ! એણે મુનિરાજને ત્યાં બેસાડયા. ઘેાડી વારમાં તે જીવાન બુધ્ધિસાગરજી ત્યાં આવી પહોંચ્યા. એમણે વિનયવિજયજીને ત્યાં બેઠેલા જોયા, ને આંખા ફાટી રહી. 66 કયા ચાહતે હૈ। ટેકસ ? સાધુસન્યાસીયેાંસે ટેકસ લેણુંકા તુકે કિસને કહા ?’” સિપાઇ આ પ્રચંડ પ`જાખી દેહને જોઇ રહ્યા, આંખાનાં નૂરને નીરખી રહ્યો. કંઇક તુમાખીભર્યાં જવાખ આપવાની હમેશાંની આદત જાણે ભૂલાઇ ગઇ. “ હમારે પાસસે ટેકસ લેના હૈા તા, યહુ લે લે. ફિર કહાં કે નહી રહેાગે. ઘરબાર છેડ કે હમારે સાથ ચલના હેાગા, જરા સાધુસન્યાસી કે તે સમજો ભાઇ ! સિપાહી હૈ ત હા, મગર ઇન્સાન તેા નહીં મિટ ગયે. ” મુનિરાજે કહ્યુ`. સિપાહી ભકિતભાવથી નમી પડયા. મુનિશ્રીએ પણ શાન્ત મુદ્રાથી ઉપદેશ આપ્યા, ને હ્યું: ‘ ભાઇ, સાધુસંન્યાસીનું સન્માન કરતાં શીખીએ. સન્માન ન થાય તે ભલે પણ અપમાન ન કરીએ, સિપાહીધમ કરતાં મનુષ્યધમ મહાન છે, એ ન ભૂલો. ઇશ્વર તમારું ભલુ' કરશે. ” For Private And Personal Use Only સિપાહી ગળગળેા થઇ ગયે. આને પરચા કહેવા હાય તા ભલે, નહીં તે એ પ્રતિભા જ છે. જીવન્ત આત્મશ્રધ્ધાનું બળ અસીમ હાય છે, આવેા જ એક બીજો પ્રસ'ગ પણ નોંધાયેલે છે. સુરતમાં તાપી નદીને કાંઠેથી મુનિરાજ
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy