SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાગનિષ્ઠ આચાય ૨૦૦ કરી. આ પ્રેરણાને શેઠ નેમચંદ મેળાપચંદ, શેઠ ખેમચંદ મેળાપચદ, શેઠ નગીનદાસ ઝવેરચંદ તથા ઝવેરી નગીનદાસ કપુરચંદ વગેરેએ ઝીલી લીધી. ટૂંક સમયમાં ટીપ ચાલુ થઇ-ને એક સારા દિવસે શ્રી રત્નસાગરજી જૈનમેડિ`ગશાળાની સ્થાપના કરી. આજે પણ આ જ્ઞાનઝરણ પેાતાના વેગથી ખળખળ વહે જાય છે. આ બધી પ્રવૃત્તિઓમાં પડયા છતાં, તેઓ પેાતાનું ધ્યેય ચુકતા નહાતા. ધ્યાન તા સદા ચાલુ જ હતાં, અને પેાતાના જીવનને જૈનત્વ અને અખતાઇના રંગે રંગનાર શ્રી. વિસાગરજીની ઉપકારી મૂર્તિનાં આ જિગીષુને ધ્યાનમાં પણ દન થતાં. પાલનપુર ને ભરૂચમાં ધ્યાન ધરતાં જાણે તેઓ જ સાક્ષાત આવીને ખડા થયા હતા. પોતાની પ્રવૃત્તિમાં દિવસે દિવસે આવતા જતા વેગને લીધે એમનું ગુરુપ્રેમી હૃદય કંઈ કઇ કલ્પનાઓ કરતું. તેઓને પેાતાને ગુરુદેવ સ્ત્રમાં રો રો અદ્રશ્ય સહાય કરી રહ્યા છે, એમ લાગ્યા કરતુ. સાધુના આચાર પણ એ જ કડક રીતે પાળતા. સ્ત્રીઓ સાથે તેા કદી વાતચીત કે આંખ ઊંચી કરીને જોતા નહીં, ગમે તેવી ટાઢમાં એક કપડા અને એક કામળી ઓઢીને ફરતા. ટાઢ પણ જાણે આવા પંજાબી દેહમાં પ્રવેશ કરતાં ડરતી હતી. એક જ વેળા ગોચરી વહારી લાવતા અને એક જ વેળા–એક જ પાત્રમાં સ ચીજો એકત્ર કરીને આરોગી જતા. પ્રતિક્રમણ ખડા ખેડા જ કરતા. પ્રમાદનુ તેા નામ નહીં. સવારે ચાર વાગે નિયમિત જાગ્રત થનાર આ મુનિ રાજ રાતના અગિયાર વાગે ઊંઘતા. અભ્યાસ વેળાએ કાઇની સાથે વાત પણ ન કરતા. નિંદા કે વિકથાની વાત નહી', જ્યારે જાઓ ત્યારે કંઈક લખતા, કંઈક વાંચતા કે કંઈક ધમક્રિયા કરતા જ હાય. આવી સાધુતા હંમેશાં આપમેળે સમાનની ભાગી થાય સારા સારા મુનિરાજે એમના પ્રેમાદર કરવા લાગ્યા, એવા પ્રતાપી મુનિઓના સમવયસ્ક મુનિઓ આપસમાં ધમિત્ર બનતા ચાલ્યા. સુરતના ચાતુર્માસમાં શ્રી. મોહનલાલજી મ૦ના શિષ્ય પ્રતાપમુનિજી, શ્રી વૃધ્ધિચંદ્રજી મ૦ ના શિષ્ય દુર્લભવિજયજી, શ્રી સિધ્ધિવિજયજીના શિષ્ય શ્રી વિનયવિજયજી તથા પં. શ્રી. નીતિવિજયજી મહારાજ સાથે તેઓ ધમિત્રતાને પામ્યા હતા. શ્રી. મેાડનલાલજી મહારાજે પશુ તેમને ખેલાવો સૂરિમંત્રને આમ્નાય સમજ્યા હતા. સાધુઓને લગતી ક્રિયાઓમાં તે સદા તત્પર રહેતા. પેાતાને લેાચના પહેલા પ્રસંગ સુરતમાં આભ્યા, ને એ લેાચ તેઓએ તકગઢ માણેકચંદની વાડીના અખાડામાં કરાયેા, લેાચ કરનાર તરિકે મુનિરાજ શ્રો. ક્રુ વિજયજી હતા આપણા મુનિરાજ હાથમાં એક પુસ્તક લઇને વાંચવા બેસી ગયા, ને બીજી તરફ લેાચ થઇ ગયા. ન આંચકારો કે ન હાયકારા ! àાચ કરનાર મુનિરાજ કહેતા કે આવી દશા કેાઇની દેખી નથી ! પણ એ જુવાનીના જેમના દહાડા હતા. કાચા પથ્થર પેટમાં જાય તે પણ પચી જાય, એવી તંદુરસ્તી હતી. ચાલવામાં તા જાણે ગાઉના ગાઉ કપાઇ જાય તેય થાક ન લાગે ! સૂરતમાં ચામાણુ કરવા આવેલ આ નાનાશા મુનિની મેાટી માટી વાતા ધીરે ધીરે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy