SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir પાણી તો બહતા ભલા આઠે આઠ મહિનાનો અસ્થિરવાસ જેના ધર્મ કર્તવ્ય તરીકે લે ખાય છે, એવા વહેતા પાણી જેવા આ સાધુ સમુદાય પંદરેક દિવસની સ્થિરતા બાદ ગુજરાતની જૂનો રાજધાની ને સમર્થ સૂરિરાજ શ્રી હેમચંદ્રાચાર્યના ધામ પાટણ તરફ ચાલ્યા. . માઘનો મહિનો આવ્યા હતા, ને કુદરત પર વસંત આવી રહ્યો હતો. કવિસ્વભાવી, યોગપ્રેમી બુદિધુસાગરજીએ જીવનની પચીસીની વસતાવસ્થાએ વસંતત્રઋતુમાં પ્રથમ વિહાર શરુ કર્યો. એમના જીવનબાગમાં વર્ષોનાં સંચિત વૃક્ષો પર આજે પહેલી બહાર આવતી હતી. એ પુરાણું પાટણપુર આજે નહોતું. વિનાશ એવે વરસ્યા હતા કે આ નગર પ્રાચીન તાનો અંશ પણ જાળવી શકયુ નહોતુ. સહસ્ત્રલિંગ તળાવ તા ત્રસમુ હતુ'. ઈતિહાસના અભ્યાસી મુનિરાજ એક વાર પુરાણા યુગમાં સરી પડયા, પણ એક નવા સમાચારે એમને વાસ્તવિક દુનિયામાં આપ્યા, પાટણપુર પદવીદાનના ઉત્સવથી ધમધમી રહ્યું હતું. શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના શ્રી કમળવિજયજી મને આચાર્ય પઢવી અપાતી હતી. જેનસમાજમાં વર્તમાનકાલીન એ બીજા જ આચાર્યા હતા. લગભગ બસે વર્ષથી-આશરે શ્રી. હીરવિજયસૂરીશ્વરજી પછી રાજકીય ઉથલપાથલની અસર મુનિવગ પર પણ પડી, ને મહાન જાતિધર ઉપાધ્યાય શ્રી. ચવિજયજી પછી શ્રતાભ્યાસ બંધ પડી ગયે. સૂરિપદનો ચેગ્યતા માટે આગમતું વાચન-મનન અનિવાર્ય હતું, ને એ વાચન બંધ થવાથી વર્ષોથી સૂરિપદ્ર ખાલી હતું. છે આ સૂરિપદ પર-જેમ અન્ય બાબતે પર ચતિઓ અને શ્રી પૂજાએ કબજો કર્યો હતો, તેમ આ પદ પર પણ તેઓએ કબજે કરી લીધા હતા. એકાદ સૈકાની તેમની અવિચ્છિન્ન કબજાગીરી પછી શ્રી નેમિસાગરજી, શ્રી રવિસાગરજી શ્રી બુટેરાયજી, જેવાઓએ તે સામે વિરોધ For Private And Personal use only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy