SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરદાસમાંથી બુધ્ધિસાગર સાધુ, શિષ્ય, ભકતામાં નિહપણે રહી શકે છે, ને આત્મશુધ્ધિ કરી શકે છે. વરઘેાડે। દીક્ષા માટે નકકી કરેલ ઉદ્યાનની સમીપ આવી પહેાંચ્યા હતા. ઉદ્યાનનાં વૃક્ષોને રંગબેરંગી પતાકાઓથી શણગાર્યાં હતાં. પ્રકૃત્તિસૌદર્યાંમાં માનવકૃત સૌંદર્યાંથી વિશેષ ખૂબી આવી હતી. બહેચરદાસ તે 'તરના સૌદની ખાજમાં ભમતા હતા. ૧૮૯ (6 ‘ દેવગુરુકૃપાએ હવે ચેાગસિધ્ધિ, ચમત્કાર, સિધ્ધઈમાં મેાહ નહીં કરું. મારી સહાયમાં દેવે આવે તેા પણ હું ખુશ ન થાઉં. કોઇ મને ખરાબ કહે તેથી હું મારું સ્વરૂપ ન ભૂલું, કારણ કે સર્વ દુનિયાના લેાકેાની પેલી પાર મારું શુધ્ધ આત્મસ્વરૂપ છે, તે પછી દુનિયાની મહત્તા તથા ક્ષણિક જડ સુખ કીતિને કેમ કાચ્છું ! હયેાગ, મ`ત્રયેાગ વગેરેને સંપૂર્ણ જાણીશ, અનુભવીશ. પણ આત્માના શુધ્ધ સ્વરૂપના ઉપયાગે રહીશ ને ભૂલચુકને પશ્ચાત્તાપ કરીને પાછે મેાક્ષમાગ માં આગળ વિચરીશ. ચેગ વગેરે સાધનાથી લબ્ધિઓસિધ્ધિઓ પ્રગટે તેમાં અહંતા-મમતા ન કરું, અને માન-પૂજાથે એને ઉપયાગ ન કરું. સ્વપ્નમાં પણ શુધ્ધાત્મસ્વરૂપથી ન ખસ. “ આત્મા સૂના જેવા છે. કમ` વાદળ અને અંધકાર જેવુ છે. જ્ઞાનરૂપી પ્રકાશથી તારા પર મારા આત્મા અવસ્ય વિજય મેળવવાને છે. જેઓ પડવાના ડરથી ત્યાગના રણમેદાનમાં આવતા નથી, તેઓ મડદાલ, ડરપેાક જેવા છે. જ્યારે ત્યારે પણ ક યુધ્ધમાં ઊતર્યા વિના કાઇ પણ જીવના મેાક્ષ થવાના નથી. કમ યુધ્ધ માટે જેઓ રણમેદાનમાં ઊતરે છે-ને કદાચ કોઇ રીતે હારે છે, તેા પણ તેઓ જેઓ પ્રેક્ષકા છે, ને રણમેદાનમાં ઊતર્યાં નથી, તેનાથી અનંતઘણા શ્રેષ્ઠ છે. રણમાં ઊતરેલાઓનુ` આત્મવીય ઘણું જાગ્રત હાય છે ને તેઓ મેાહ સાથે લડે છે, પડે છે, આથડે છે; છતાં અંતે તારા પરાજય કરવાના. (( હે મેહ, તે' તારા મિથ્યાત્વ મેાહનીયના જોરથી ત્યાગીઓમાં પ્રવેશ કરીને, તથા અનેક પરધમી ઓમાં પ્રવેશ કરીને પરસ્પર એકબીજા મતાચારવાળા, ત્યાગીઓ અને ધીઓને પરસ્પર શત્રુ જેવા બનાવીને લડાવ્યા છે. પણ હું કઇ પણ ભિન્ન ધમી ત્યાગી વા ગૃહસ્થીના ઉપર વેર-ખેઢ રાખવાના જ નથી. ધમ, મત, ને ક્રિયાના ભેદ છતાં હું હિન્દુઓના દેવળેામાં જઈશ તથા સંન્યાસી, ખાવા તથા શકરાચાય આદિ સતાને મળીશ. તેઓના હૃદયમાં ધમ ભેદ ખેદના નામે મિથ્યાત્વ સૈાહ શયતાન પેઠે હશે, તે પણ હું તેના આત્માઓને મારા આત્મા સમાન માનીશ. તેમ જ મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ, પારસી, શીખ હિન્દુઓના આત્માઓને આત્મા તરીકે જ દેખુ છુ ને દેખીશ. For Private And Personal Use Only સર્વ વ્યાવહારિક ધાર્મિક કવ્ય કાર્યો કરીશ છતાં અંતરથી ન્યારેા રહીશ. ત્યાગાવસ્થામાં સર્વ લેાકેાને ઉપદેશ તથા લેખથી એધ આપવારૂપ સેવાધર્માંને આદરીશ. નટની પેઠે અનેક કતવ્ય પ્રવૃત્તિઓ કરીશ, પણ અંતરમાં તે સથી શુધ્ધાત્માને ન્યારા માનીને આત્માના જ્ઞાન, દર્શન ને ચારિત્રના સ્વભાવમાં ધમ માનીશ. ” સાધુતાના સ્વક ધર્માંની ગીતાને ગેાખતે આ મહારથી, જયજયકારથી અલિપ્ત,
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy