SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરદાસમાંથી બુદ્ધિસાગર [ પ ] પાલનપુર માં ઉત્સવ-૨"ગ વધતો જતો હતો. કુકુમનાં છાંટણાંવાળી કે કેત્રીઓ ગામેગામ ફરતી હતી, ને ભાવિકે પ્રહલાદનપુર ભણી ચાલ્યાં આવતાં હતાં. સુવર્ણ રસી અંબાડીએ એ પતે ગજરાજ વરઘાડા શોભાવવા દ્વાર પર ઝૂલી રહ્યો હતા. પાલખી, સેના ને ઘેાડાગાડીઓ શણગારાઇને સાંબેલા સાથે સજજ હતી. ડ'કે-નિશાન, પડઘમ વાજા" ( ), દેશી વાજાં', શરણાઈ, તુર ને ભેરીના નાદ પાલનપુરમાં ઉત્સાહનાં નવાં પુર વહાવી રહ્યાં હતાં. ઈન્દ્રધ્વજ સેંકડે ધજાઓ સાથે ગર્વની પતાકાઓ ફરકાવતા આગળ ખડા હતા. પાછળ સાજન-મહાજનની ધામધૂ મ હતી. ભાવિકે આ દીક્ષાના ભાવિક માટે શણગારની સામગ્રી લઈ લઈને આવતા હતા. આ નવસેરો હાર, આ મોતીની ખારસરી માળા, આ હીરાની મુદ્રિકા, આ વિધવિધ વર્ણનાં નીલમપન્ના જડ શિરપેચ, હીર-રીરના આ શાલદુશાલા, રેશમી કારનાં આ ધાતિયાં, વગેરે પહેરાવવા લાવતા હતા. માયાનગરીના લેકે કહેતાઃ * * બહેચરદાસ, પહેરી લે આ સુંદર વાઘા, અમૂલ ખ જવાહર ને ચઢી જાએ હાથી પર, વાજાં વાગશે, ગીત ગવાશે, સાજન-મહાજન હાલશે, સરખી સાહેલીએ કંઠ×કોર કરશે, શાસનની પ્રભાવના થરો, ચોથા આરા વર્તાશે. ” | ગઈ કાલ સુધી ઘેર ઘેર જમવા નેતરી વિવિધ જાતનાં મિષ્ટાન્ન પીરસનાર આ ભાવક વગને બહેચરદાસે પોતાના જિહવાસંયમથી છકક કર્યા હતા. અનેક ચીજોમાંથી એકાદ ચીજ આરોગી સદા ભેજન પૂર્ણ કર્યુ હતું. e સહું કહેતાં: ‘“ કાલે તે દીક્ષા લેશે, પછી કંઈ દેખવાં-ભાળવાં કે જમવાનાં છે ??? For Private And Personal use only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy