SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ યોગનિષ્ઠ આચાય રાજક્ષેત્રમાં જખરદસ્ત ઉથલપાથલા ચાલતી હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર બિંદુસાર ને તેના પછી તેના પુત્ર અશેાક ગાદીએ આવ્યા. પ્રાર ંભમાં અશેક યુદ્ધના શેખીન હતા, પણ એક બૌદ્ધ સાધુના પ્રતિબેાધથી એ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અશેાક પછી શીલધના પૂજારી કુનાલ આવ્યે. કુનાલને બે પુત્રો હતા. રાજ્ય દશરથ ને રાજા સ'પ્રતિ, અનુક્રમે અને રાજા બન્યા, આઠમા પટધર આય શ્રી. સુહસ્તિસૂરિએ પરાક્રમી રાજા સ’પ્રતિને પ્રતિબેાધ આપ્યુંા. સમ્રાટ સંપ્રતિ અશેાક જેવા બળવાન, દીર્ઘદ્રષ્ટા ને ધવિજયી રાજા હતા. સમ્રાટ અશેાકે બૌધ્ધ ધર્મ માટે, તેના પ્રચાર માટે જે કાર્યો કર્યા હતાં, તેત્રાં જ કાર્યો જૈનધમ માટે સમ્રાટ સ ંપ્રતિએ કર્યાં.... આય" સુહસ્તિસૂરિજી સુધીના બધા શ્રમણે। નિગ્રથના નામે ઓળખાતા. તેમની પછી નવમા પટ્ટધર તરીકે સુસ્થિત અને સુપ્રતિબધ્ધસૂરિ આવ્યા. આ રિરાજ દશ પધર હતા, ને તેમની પછીના-ઈંદ્રદ્વિગ્નસૂરિ, દિન્તસૂરિ, સિદ્ધગિરિસૂરિ, વસ્વામીજી, વજ્રસેનસૂરિ, ચંદ્રસૂરિ, સામંતભદ્રસૂરિજી, વ્રુધ્ધદેવસૂરિજી, પ્રદ્યોતનસૂરિજી દશ પૂધર થયા, ને તે કાળથી એટલે ભગવાનના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષે પૂર્વનું જ્ઞાન નષ્ટ થયુ. - જૈનધમ ને પ્રભાવ સમ્રાટ સપતિ પછી મૌય કુળમાં આછે થયા, પણ તરત કલિ’ગના ચેદિરાજા ખારવેલે એના જયઘાષથી પૃથ્વી ગજાવી દીધી. મગધ, પાંડય ને વિદર્ભ દેશના આ મહાન વિજેતાના કીર્તિ લેખ ભુવનેશ્વરની હાથીગુફામાં આજે પણ મોજુદ છે. મૌય રાજાએ નિખ`ળ બનતાં, તેમને એક સેનાપતિ પુષ્યમિત્ર શુગ રાજાને સહારી ગાદીએ આવ્યા, ને તેણે જૈન અને બૌધ્ધ ધર્મના પ્રભાવ નીચે નિસ્તેજ બનેલા વેદ ધર્મોના પુનરુધ્ધાર કર્યાં. બૌધ્ધા ને જેનાની અહિંસાની સામે તેના પુત્ર અગ્નિમિત્રના પુત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો. અને એ પછી ગણરાજ્યે ના કાળ આવે છે. જેનેાની કદાચ એ વેળા મઢી હશે એટલે એક રાજા સરસ્વતી નામની સાધ્વીને કેદ કરે છે. આ સમાચાર શાન્ત, દાન્ત, મહાતપસ્વી, મહાયેગી શ્રી કાલિકાચા ને મળતાં એ રાજાના કાળસમા બનીને એ રાજ્યને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે, ને એક આચાયની ડેાલાવેલી રાજસત્તા ડેડ વિક્રમાદિત્યના દરબારમાં સ્થિર થાય છે. વિક્રમાદિત્યના દરબાર ભારતવષઁનાં નરરત્નાથી ભરપૂર છે. ત્યાં એક દહાડા એક જૈન સાધુ દ્વાર પર આવી પડકાર કરે છે. दिदृक्षुर्भिक्षुरेकोऽस्मि वारितोद्वारि तिष्ठति । हस्तन्यस्तचतुः श्लोकः किंवाऽऽगच्छतु गच्छतु ॥ જૈન સાધુઓની વિદ્વત્તા, સાધુતા ને પ્રતિભાથી જ્ઞાત રાજા વિકમાદિત્ય અને ખૂખ નમ્રતાથી જવાબ વાળે છે. ટ્રીયન્તાં તાત્કજ્ઞાન, શાસનાતિ ચમુદ્દેશ । हस्तन्यस्त चतुःश्लोको, यद्वाऽऽगच्छतु गच्छतु ॥ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy