SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 3 योगनिष्ठ आचार्य www.kobatirth.org कीडा जरासा और पथ्थर में घर करें। इन्सान न कयों दिले दिलबर में घर करें । અનેક મધુલરી પાંખડીઓવાળું એ સુવર્ણ કમળ! એ કમળના · જલ કમળવત જીવનમાં કદી યોગીના અહાલેક સંભળાય છે, કદી પ્રેમયેાગીની પુકાર સંભળાય છે, કાઇ વાર ગાપીચ’દનાં ગીત ને કોઈ વાર મહાકવિ રામચંદ્રનાં આઝાદીગાન સસ્તંભળાય છે! કોઈ વાર અધ્યાત્મયાગી મહાવીરની અહિંસા અને ક્રાન્તિની ગૂંજ સંભળાય છે. કોઈ વાર કાળગુફામાં કોઈ જોગજોગદરનાં દર્શન થાય છે! તેા કોઈ વાર મસ્ત ફકીરીના આહલેક સંભળાય છે. ક્રાઇ વાર એકસે આઠ અમર શિષ્ય સર્જવા એ કમર કસીને કલમ કસતા જોવાય છે, તા કાઈ વાર ત્યાં કર્મવાદ ને રાષ્ટ્રવાદના નાદ સભળાય છે! એ ચાગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનેાખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, યાગી, અબધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અશ્વિમાં ( બુદ્ધિ—સાગર)માં થતા જોવાય છે. ખરેખર, આપણું શ્રદ્ધાતત્ત્વ મહુ માળુ' હાવા છતાં આપોઆપ કહી દેવાય છે કે, એ એકમાં અનેક હતા. અનેકમાં એ એક હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં અમે એમને હીરવિજયસૂરિજી કહેતા નથી કે હેમચંદ્ર કહેતા નથી, ઉપા યશેાવિજયજી કહેતા નથી કે આત્મારામજી કહેતા નથી ! તુલનાના તાફાનમાં આપણે નહી પડીએ. શ્રી. આનંદઘનજી, શ્રી. ચિદાનંદજી, શ્રી. દેવચંદ્રજી, શ્રી. યશેાવિજયજી કોઈની છબી સાથે એમની છબી નહિ સાવીએ. પણ એટલું તેા જરૂર કહીશું કે આ છબી પણ જૂની પ્રતાપી છબીની ઝાંખી અવશ્ય કરાવતી હતી. વિભાજિત માનવતાને એક સાંકળે બાંધનારી જૈન ફ઼િલસૂફની એ છબી હતી. પ્રચ'ડ, પ્રતાપી, નિર્મુ ક્ત નિર્વ્યાજ, કુળ, જાતિ, જાતપાંત વિહાણી ગગનવિહારી જૈન સાધુતાના શેષસમી એ છબી હતી. એમાં જીવનના ઝણકાર હતા. બ્રહ્મચર્ય ના ચમકાર હતા. આત્મપ્રેમના પ્રકાશ હતા. વૈરાગ્યને વિકાસ હતા. વાણીનું સામર્થ્ય હતું. સાહિત્યની સર્જના હતી. યાગના અધિકાર હતા. સત્યશેાધનની ઝ ંખના હતી ! [ ૮ ] 33 For Private And Personal Use Only 0000
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy