SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org fle Fowldge pak & si]=}FILE TRIGINI -Jogesh 199 Acharya Shri Kailassagarsuri Gyanmandir DUR 5 ||ી [15] this is su E 81 }} PEMF-PIN Darsh > > Jvs_sp_is_ IFF - To the Pope #fe > G abhis file is bp brp મહેસાણા પાઠશાળામાં Ed bajuleban sule leg siF[૧૬] 173913700 {C]<objess જુવાની જીવનના દ્વાર પર આવીને જ્યારે રંગોળી પૂરી રહી હોય, ત્યારે જોગના ચેગ લગાવવા સહેલ નથી. જીવનની પહેલી પચ્ચીસીમાં જ્યારે રૂપભરી અણધારી વસંત આવીને ઊભી રહેતી હાય, ત્યારે અધ્યાત્મની વાતા કરવી કદાચ સહેલ હશે; પણ આચરણ તે। ‘“ કહેણી મીસરી ખાંડ હૈ, કરણી તત્તાં લાડુ ’ જેમ બની જાય છે, ભલભલા ભડવીરેા ત્યાંથી પાછા પડયા છે. વૃત્તિઓના વાવટાળમાં મહાજ્ઞાનીઓનાં વહાણ ખરાબે ચઢયાં છે. એ વેળા કાચબાની જેમ, જે સવાઁ વૃત્તિએના નિગ્રહ કરી શકે એ જ જીતે છે. આત્મસ્થ, આત્મપરાયણ થઇને રહેનાર આગેકદમ કરી શકે છે. આજોલનવાસી બહેચરદાસ પણ આજ મસ્ત જવાનીમાંથી ગૂજરી રહ્યા હતા. પંજાખીને છાજે તેવી અડીખમ કાચા, બ્રહ્મચર્યંના તેજથી ઝળહળતી મુખમુદ્રા ને જ્ઞાન ને વિવેકથી ભયું વન ! કણમીના દીકરાને માટે આથી વધુ શુ જોઇએ ? આટલેા જૈનશ્રષ્ઠિઓને પરિચય એને ખેતર-પાદર વસાવવા પૈસે અપાવી શકે તેમ હતેા. ઘેર ગામડિયણ માતા પુત્રવધૂના એરતા કરતી હશે, ને ધ માતા જડાવકાકી તા બહેચરને લગ્નબંધનમાં બાંધવા સદાનાં લાલાયિત હતાં. પિતાને પણ આવા ભણેલ ગણેલ પુત્ર પાસેથી કંઇ ને કંઇ વધુ આશા હતી. સંબંધીએ તેા કયારના કહી રહ્યા હતા કે · શિવાકાકા, જો જો, બેચરાને વધુ ભણાવી પડત ન કરશે, નહીં તે આપણે ત્યાં કહેવત છે, કે ‘ ભણ્યા કણબી કટંબ મેળે ’ જેવુ' થશે, ” 6 જુવાની કદી જાત પર આક્ષેપ સહન કરતી નથી. જુવાની ગરમ લેાઢા જેવી છે, એને પરિસ્થિતિના જેવા ઘા લાગ્યા, એવા ઘાટ ધારણ કરી લેવાની. પેાતાના જીવનઘાટ માટે એક ધ્રુવતારક નકકી કરીને મહેચરદાસ નીકળ્યા હતા. સેનામાંથી એક નીકળે તેમ નીકળ્યા હતા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy