SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેગ ઉંચકવા માટે પાટણવાલા શેઠ પુનમચંદ ચુનીલાલ ૨,૫૨૫ બોલ્યા હતા, તથા અનીસંસ્કાર કરવાના વિજાપુરવાળા શેઠ મોતીલાલ નાનચંદ રૂ.૧૦૦૧ બોલ્યા હતા, તથા પાલખી ઉંચકવા, ધુપ કરવા, વાસક્ષેપ પુજા વિગેરેના જુદા જુદા મળીને કુલ રૂ. ૪૬૩૧ તે વખતે ઉપજ્યા હતા, ત્રીજની રાત્રી ભક્તજનેની મંડળીઓએ ભજન ગાવામાં અને ગુરૂભકતીમાં વ્યતીત કરી. તે રાત્રીમાં જુદી જુદી વ્યકતીઓએ જુદી જુદી રીતે ગુરૂશ્રીના અનેક ચમત્કાર જોયા, એમ જાદવારોએ લેખકે સાંભળ્યું, અને અનુભવ્યું છે. વહાણું વાતાં ભારે લેકમેદની જામવા લાગી. તે વખતે બહારગામ અને ગામના મળીને આશરે દશ હજાર માણસોની મેદની ભેગી થઈ હતી. તે વખતનો દેખાવ એક નેંધ લેવા જેવું થયે હતો, જેમાં તમામ જ્ઞાતીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, પાદરા, પાટણ, પાલણપુર, મેહસાણા, સાણંદ, ગોધાવી, પેથાપુર, માણસા, મહી, આજેલ, રીદરલ. પંઘરા, લોદરા, લાડોલ, ગવાડા,પામેલ, ગેરીતા, ઉનાવા, વરસોડા. સધપુર, કોરવડા, વિસનગર, પ્રાંતીજ, પેઢામલી, ઈલેલ, આગલેડ વિગેરે સંખયાબંધ શહેરના તથા ગામના માણસોએ હાજરી આપી હતી અને ગુરૂભકતીને લાભ લીધો હતો. જેઠ વદી ના બુધવારે સવારે ગા વાગે “જય જયનંદા, જયજય ભા” ના શબ્દોની ગર્જના, બેંઝ અને જાતજાતના વાજીંત્રના નાદ અને નીશાન હંકાની સાથે ગુરૂશ્રીનું સ્મશાન યાત્રાનું સરઘસ કાઢવામાં આવયું હતું, જેમાં અમાત્ય મંડળે તથા જઈનેતર, બ્રાહ્મણ, મુસલમાન આદી તમામ કેમેએ ભાવપુર્વક હાજરી આપી હતી. સરઘસ વિદ્યાશાળાથી નીકળી કમ્બાના ચે.૨ા આગળ થઈ વેરાવાસણું, ભાટવાડે, વટાવી કચેરી આગળ થઈ બજાર અને દેસીવાડે વગેરે જાહેર રસ્તામાં થઈને શહેરની પશ્ચીમ દિશામાં આવેલી શેઠ મગનલાલ કંકુચંદની વાડમાં સાડાનવ વાગતાં પહોંચ્યું હતું. ત્યાં પહેલેથી ગોઠવણ થયેલી જગ્યાએ (જ્યાં પ્રથમથી ગુરૂશ્રીએ ફર્માવ્યું હતું ત્યાં) ગુરૂશ્રીની પાલખીને ૨થાપન કરવામાં આવી ને તે પછી તે જગ્યાએ હજારે માણસની મેદની વચ્ચે પરમગુરૂભકત પાદરા For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy