SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૮ તેમના જીવન્ત સ્મારકની ચેાજના સમજાવતાં કવી સેગીલાલે કવિતામાં આ કાર્ય માટે સૌને વિનંતી કરતાં પ્રમુખશ્રીએ પેાતાનું નામ પેટ્રનમાં નાંધાવતાં પેત્રના તથા લાઇફ મેખરા નાંધાયા હતા. શેઠ વીરચંદભાઇ કૃષ્ણાજીના પ્રસંગાનુસાર વિવેચન પછી પ્રમુખ શ્રીએ મહુમના ઉત્તમ ગુણેાપર વિવેચન કરી તેમના આદર્શો આપણા જીવનમાં ઉતારવા સૌને ભલામણ કરી,રજી થયેલી ઉપચેગી ચેાજનાના લાભ લેવા વિનંતિ કરી બેસતાં સૌ શ્રીમહૂની અનુપમ કૃતિનાં ત્યા મુકેલા સેંકડો ગ્રંથી જોવા મડી ગયાં હતા. માડેથી સભા નિખરાઇ હતી. હાજર રહેલાઓમાં સ્ત્રી વગ ઉપરાંત શેઠ સુંદરજી, ઉતમચંદ હીરજી, કલ્યાણચંદ ખુશાલ,પ્રેમજીનાગરદાસ,કેશવજીભાઈ,રૂઘનાથ મુળચ’દભાઇ, ગાવી’દજી માધવજી, હરખજી મનજી, લાંખરીયા મહિનલાલ તથા અમથાભાઇ, વીરચંદ કૃષણાજી, રાયચંદ કચરા ભાઈ, ભગુભાઈ હરજીવનદાસ, વાડીલાલ રાઘવજી, વાડીલાલ મગનલાલ, મેાતીચંદભાઈ વીગેરે મુખય હતા. આદર્શ સાધુ ! મહાન સાહિત્યાચાય ! Acharya Shri Kailassagarsuri Gyanmandir યાનિ, આધ્યાત્મજ્ઞાનગગનદિનમણિ, કવિરત્ન, પતિપ્રવર, શાસ્ત્રવિશારદ, ૧૦૮ મહાગ્ર થપ્રણેતા, આચાય ભગવત્ ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરજીની જીવનછાંયા ! ( લેખક-તપાદરેણુ--પાદરાકર. ) “ તેએ સાચા સાધુ છે. આવા ચેડાજ વધુ સાધુઓ હાય તા ભારતવર્ષના ઉદ્ધાર હાથમાં છે. ” શ્રીમ'ત સયાજી વ ગાયકવાડ The most brilliant jewel of learning has been snatched from the Jains, '' -Bhaialal Jain H. M. B. Municipal Commissioner Katni. - For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy