SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ભાદરવા જેવાં અશરૂ ઉલટયાં હતાં. વકતા પિતે પણ રૂદન થઈ ભાવતાં બેલવા અશકત થવા પછી ધીરે ધીરે તેમને વાણુ સ્ત્રોત આગળ વધતાં તેમણે જણાવ્યું કે, તમે તે શ્રીમદુના એટલા બધા સહવાસમાં હતા અને શ્રીમને તમે અને તમારા ગામ પ્રતી એટલે બધે દયાભાવ હતો કે એટલે લાભ અમને કે તમારા ગામને મળો નથી. છતાંયે તેમના જીવનની વિશીષ્ઠતા તમને સંભળાવીશ, એમ કહી શ્રીમદુના જીવનના બારીમાં બારીક પ્રસંગે વરણવી, શ્રીમદ્દ કદી સમસ્ત જીવનમાં અઢેલી બેઠા નથી, દીવસે નીંદ્રા લીધી નથી. સ્ત્રી જન સાથે પત્ર વ્યવહાર કદી કર્યો નથી. ઉપાશ્રયમાં વ્યા ખ્યાન શીવાયના વખતે સ્ત્રીજનને પ્રવેશ થવા દીધું નથી. મુખવાસ પાનસોપારી વગેરે જીવનભરમાં વાપર્યા નથી કીમતી કામળ આદી વસ્ત્રો વાપર્યા નથી અને મૃત્યુના સમય પર્યત માત્ર લેખન, વાંચન અને ધર્મ ધ્યાધન શીવાય અન્ય કાર્યો કર્યા નથી. જ્ઞાતી, સંઘ કે અન્ય ઝઘડાઓમાં કદી પડયા નથી. તેમને વ્યવહાર માત્ર પરહીસાથે, જ્ઞાન આરાધના અર્થે જ હતે વીગેરે જણાવી તેમનાં લખેલાં પુસ્તકે, તેમની વ્યાખ્યાન શઈલી, તીવ્ર, વઈરાગ્ય, ત્યાગ તપશ્ચર્યા, આધ્યાત્મજ્ઞાનવિલાસ, મસ્તફકીરી, સર્વ ધર્મના માણસો સાથે અદભુત કુરૂણાભર પ્રેમ, સમાનદ્રષ્ટી આદી ગુણેપર વિવેચન કરી, તેમના શીષ્ય રત્ન શ્રીમદ્ આચાર્ય શ્રી અજીતસાગર સુરીજીમાં પિતાની અખંડ આશાઓનું સ્થાન બતાવી તેમને પગલે તેમને ચાલવા તથા પોતાના ગુરૂની પાટ સંભાળવા વિનંતી કરી. આવા મહાન્ ગુરૂશ્રીના પાછળ મુકેલા અમેઘરત્નરાશી સમાન વારસાનું રક્ષણ કરવા જણાવી, તેમનું જીવંતસ્મારક શી રીતે રહે તે સુચવતાં તેમના જે ગ્રંથે નથી મળી શકતા (out of print) તેનો તથા તેમણે પાછળ મુકેલ સાહીત્યને પુનઃ ઉધ્ધાર અને પ્રચાર કરવા કટીબધ્ધ થઈ તેમના આત્માને અખંડ શાંતી આપવા જણાવી. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (પાદરા) તૈયાર કરેલી તથા મુંબઈ, અમદાવાદ આદી સ્થળના નેતાઓએ સ્વીકારેલી જીવંત સ્મારક પેજના ઉપાડી લેવા તથા તેમાં જોડાવાની અપીલ કરતાં For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy