SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ ભલે તારલા ક્રોડ, ચન્દ્ર કળા બહુ વિસ્તરે, સહસ્રરશ્મિનેટ, મરતાં અન્ય ન સાંપડે, અતરી આધાર, પશુડીયાની લાકડી, ગુરૂવર જાતાં તાર, તુટયા હૃદય સિતારના આવ !! ગુરૂદેવ! આશ ભરી દ્રગ આભમાં—— કરી ન ઢીલભર સેવ! સર્વ સમર્પણુ ચણુ દઇ ! માંઘા મૂલા માર, ટહુકયા ટહુકા અણુમૂલા. ઘડિ એકની ઢેર, મીઠા ટહુક ન સાંભ્રત્યેા. તૃષા ભર્યાં આ પ્રાણ, ભવભવને વ્યાકુળ અરે. વહી ગયેા અણુજાણુ, મીઠે મહેરામણુ ખરે. પગલાં પડયાં પવિત્ર, ભસ્મ થયે તે ભૂમિમાં. લાકડીયાંની રીત, પાની ય પ્રજાળતા. જગઉધારણ નાથ, અંગ અમુલખ દોહ્યલાં, કરી શકયા કેમ ખાખ ? રાખ ઉડાડી રગ રગે ? અમૃત ભરીયાં તેન, સુખ મલપતુ પલપલે, અગ્નિ કેરાં દેન, શે દેવાયાં (મૃદુ) કાળજે હાથ હતા કે વ્હાણુ ? હૈયું વજ્ર મઢયુ હતુ ? ડુબાડા જગન્નાણુ, હાથે કરી અસ્તાચળે ! ગયાં ઘડીપળ દાવ, બુદ્ધિસાગર પરવર્યાં. મણિમય મનના ભાવ, મનમાં રહ્યા ગુરૂજી જતાં. પાદરાકર. લેખકને ગુરૂદેવનાં છેલ્લાં દશ'ન કમનસીબે ન થયાં. સંતાપીત હૃદયના આ આત્માર છે. For Private And Personal Use Only લેખક.
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy