SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધ ને મુક્તિનું કારણ મન છે, મન છે સંસાર તમાસે હજી પણ મન વશ જ નહીં કરશે, તે પછી ખત્તા ખાશેરે. આ૦ ૫ જ્યાં ત્યાં જાતું મને ખેંચી લાવી, કરા આતમવાસે; જ્ઞાનાનંદમાં ચિત્ત રમ, પ્રગટે મુક્તિ વિલાસેરે. આતમ. ૬ સેવા ભક્તિ જ્ઞાન ચારિત્રે, મન વશ કરવા અભ્યાસ; બુદ્ધિસાગર આત્મપ્રભુતા, પ્રગટ પૂર્ણ પ્રકાશોરે. આતમ- ૭ (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) આતમ સારી સંગતિ કરે, નઠારી સંગતિને પરિહરે, સગુણ સારા જનની સબત, કરતાં સગુણ વરે; દુરાચારી દુર્ગણીની સોબત, દુર્ગુણ દિલમાં ભરે. - નઠારી. ૧ ચરને જૂઠા વ્યભિચારીની, સેબત કયારે ન કરે દારૂપાની દુર્જન દૂર છંડે, સારી સેબતે ફરે. નઠારી ૨ જેવી સેબત તેવી બુદ્ધિ, થાતી નિશ્ચય ધરે; નીચની સંગે નીચા થાશે, સમજીને નહીં મરે. નઠારી૩ કાકની સેબત કરીને હંસલ, પ્રાણ તજીને ભર્યો રાસન સબત કરતાં ગાયને, ડેરે ગળામાં પડ્યો. નઠારી૪ દુરાચારી દુર્ગણી જન નીચા, બૂરી ટેવ ન ધરે, અફીણ ગંજેરી દુર્વ્યસની, દૂરથકી પરિહરે.. નઠારી ૫ સિંહનું અતિ લધુબાળક બકરાં –ટેળાં ભેગું રહ્યું વાઘને દેખી તે પણ નાઠું, સંગતણું ફલ લહ્યું. નઠારી૬ સદગુણ ઉંચા દુર્ગણ નીચા, સબત સમજી કરે; બુદ્ધિસાગર સશુરૂ સંગે, પરમાતમ પદ વરે. નઠારી ૭ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy